Tag: tadh vadhi

ઉત્તરના પવનોને કારણ હજુ પણ ઠંડીનો પારો ગગડશે

ભાવનગરમાં ઠંડીનો ૩જાે રાઉન્ડ શરૂ, રાત્રીનુ તાપમાન ૧૨ ડિગ્રીએ પહોંચ્યું

ભાવનગર શહેર અને જિલ્લામાં શિયાળાની સિઝનની કાતિલ ઠંડીના ત્રીજા રાઉન્ડનો પ્રારંભ થયો છે છેલ્લા બે દિવસથી તાપમાનમાં અઢી ડિગ્રી જેટલો ...