Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં ઠંડીનો ૩જાે રાઉન્ડ શરૂ, રાત્રીનુ તાપમાન ૧૨ ડિગ્રીએ પહોંચ્યું

સરેરાશ ૧૪ કિલોમીટરની ઝડપે ફૂકાયેલા પવનથી લોકો થથર્યા, હજુ ઠંડી વધવાની આગાહી

aaspassdaily by aaspassdaily
2023-01-23 14:05:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેર અને જિલ્લામાં શિયાળાની સિઝનની કાતિલ ઠંડીના ત્રીજા રાઉન્ડનો પ્રારંભ થયો છે છેલ્લા બે દિવસથી તાપમાનમાં અઢી ડિગ્રી જેટલો ઘટાડો થવા પામ્યો છે અને ફરીથી રાત્રિનું તાપમાન ૧૨ ડિગ્રીએ પહોંચી જવા પામ્યુ છે. અને હજુ ઠંડીમાં વધારો થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
જમ્મુ કાશ્મીર, હિમાચલ સહિત ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે દિલ્હી, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં કાતિલ ઠંડીનો દર શરૂ થયો છે જેની અસર સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટાભાગના શહેરોમાં થઈ રહી છે છેલ્લા બે દિવસથી શિયાળની સિઝનની ઠંડીનો ત્રીજાે રાઉન્ડ શરૂ થયો હોય તેમ ઉત્તર પૂર્વ તરફથી ફુકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે રાત્રિનું તાપમાન ઘટવા લાગ્યું છે ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસમાં લઘુતમ તાપમાનમાં અઢી ડીગ્રી જેટલો ઘટાડો થયો છે અને ફરી રાત્રિનું તાપમાન ૧૨ ડિગ્રીએ પહોંચી જવા પામ્યુ છે. ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો નલિયામાં તાપમાનનો પારો ફરીથી ૫.૫ ડિગ્રીએ પહોંચી ગયો છે અને મોટાભાગના શહેરોમાં રાત્રિનું તાપમાન ૮ થી ૧૦ ડિગ્રી રહેવા પમ્યુ છે અને હજુ ત્રણ-ચાર દિવસ સુધી ઠંડીનો કહેર યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે.

 

Tags: bhavnagartadh vadhi
Previous Post

સાંઢીયાવાડના દબાણોનો સફાયો કરતી મહાપાલિકા : સઘન કાર્યવાહી માટે કમિશનર બપોર સુધી વિસ્તારમાં રહ્યા

Next Post

ઇન્દિરાનગરના નાળા પાસેથી શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ઈંગ્લીશ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

ઇન્દિરાનગરના નાળા પાસેથી શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

અંડર-૧૪ સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમમાં ભાવેણાના છ ખેલાડીઓની પસંદગી

અંડર-૧૪ સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમમાં ભાવેણાના છ ખેલાડીઓની પસંદગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.