Tag: thandi

ઉત્તરના પવનોને કારણ હજુ પણ ઠંડીનો પારો ગગડશે

એકજ રાતમાં હવામાનનુ શિર્શાષન : એક ઝાટકે રાત્રીના તાપમાનમાં ૫.૧ ડિગ્રીના ઘટાડાથી ફરી ઠંડીનો ચમકારો

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી તાપમાનનો પારો ઉચકાતા ઠંડીનું પ્રમાણ ઘટવા પામ્યું હતું. છેલ્લા ચારેક દિવસથી રાÂત્રના સમયે ...