Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગાત્રો થીજવનારી ઠંડી

કાશ્મીરમાં ઠંડીનો પારો માઇનસ 5 ડિગ્રી પર

dharmendravaghela by dharmendravaghela
2024-01-11 12:21:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો પારો સાતમા આસમાને છે. 17-18 જાન્યુઆરી બાદ કદાચ ઠંડીથી રાહત મળી શકે છે. હવામાન ખાતામાંથી મળતી જાણકારી મુજબ ગુરુવારે દિલ્હીને ધુમ્મસથી રાહત મળી શકે છે. ત્યાં બીજી બાજુ કાશ્મીરમાં ઠંડીનો પારો માઇસન 5 ડિગ્રી પર પહોંચી ગયો છે.
પહાડો પરથી આવી રહેલી ઠંડી હવાને કારણે બુધવારે રાજધાની દિલ્હીમાં તડકો હોવા છતાં ઠંડી યથાવત હતી. હવામાન ખાતા મુજબ ગુરવારે પણ દિલ્હીમાં ઠંડી હવા ફૂંકાશે જેને કારણે ઠંડીથી રાહત નહી મળે.
દિલ્હીનું મહત્તમ તાપમાન 15.2 ડિગ્રી હતું. જે સામાન્ય કરતાં 4 ડિગ્રી ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 7.1 ડિગ્રી નોંધાયુ હતું. આખા દેશમાં સૌથી ખરાબ પરિસ્થિતી જમ્મુ-કાશ્મીરની છે. જ્યાં તાપમાન શૂન્યથી પાંચ ડિગ્રી નીચું ગયું છે.
હવામાન ખાતાની આગાહી મુજબ ગુરુવારે આકાશ સાફ રહેશે. થોડું ધુમ્મસ હોઇ શકે છે. મહત્તમ તાપમાન 17 અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે આજે વહેલી સવારથી જ લોકો ઠંડીને કારણે ધ્રુજી રહ્યાં છે. જ્યારે 12થી 16 જાન્યુઆરી સુધી મહત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી સુધી રહેશે. અને લઘુત્તમ તાપમાન 7 થી 8 ડિગ્રી રહી શકે છે. એક અનુમાન મુજબ 12 અને 13મી જાન્યુઆરીના રોજ ઉત્તરના પહાડો પરથી ઠંડી હવા ફૂંકાશે. જ્યારે 16 અને 17 તારીખે ઠંડીથી રાહત મળી શકે છે.
દિલ્હી એનસીઆર ઉપરાંત પંજાબ, હરિયાણા અને ચંદીગઢ તથા કાશ્મીરમાં પણ ઠંડીનો પારો ચઢ્યો છે કારણ કે પહાડો પરથી ઠંડા પવનો ફૂંકાઇ રહ્યાં છે. આ વખતે હિમાલાયમાં બરફ પડ્યો નથી. દિવસ દરમિયાન વાદળો પણ દેખાતા નથી. જ્યારે નોર્થ વેસ્ટ ઇન્ડિયામાં ધુમ્મસ છવાયેલું છે.

Tags: delhikashmirNorth indiathandi
Previous Post

મુલાકાતની વિનંતી કરી રહેલા માલદીવને ભાવ આપવાના મૂડમાં નથી ભારત

Next Post

UAE – ડીપી વર્લ્ડ ગુજરાતમાં કરશે 3 બિલિયન ડોલરનું રોકાણ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
UAE – ડીપી વર્લ્ડ ગુજરાતમાં કરશે 3 બિલિયન ડોલરનું રોકાણ

UAE - ડીપી વર્લ્ડ ગુજરાતમાં કરશે 3 બિલિયન ડોલરનું રોકાણ

વિકસિત ભારત માટે વિઝન ડોકયુમેન્ટ પેશ કરનાર ગુજરાત પ્રથમ રાજય

વિકસિત ભારત માટે વિઝન ડોકયુમેન્ટ પેશ કરનાર ગુજરાત પ્રથમ રાજય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.