Tag: USA

અમેરિકાના મેરિલેન્ડમાં ઘરમાં ઘૂસી ત્રણ બાળક સહિત પાંચની હત્યા

અમેરિકાના મેરિલેન્ડમાં ઘરમાં ઘૂસી ત્રણ બાળક સહિત પાંચની હત્યા

અમેરિકામાં ફરી એકવાર ગોળીબાર કરવાની ઘટના સામે આવી છે. જેમાં મેરિલેન્ડમાં શુક્રવારે ઘરમાં ઘૂસીને 5 લોકોની હત્યા કરવામાં આવી છે. ...

ઈન્ટરનેશનલ કંપનીમાં ફરી ભારતીય ટેલેન્ટનો ડંકો

ઈન્ટરનેશનલ કંપનીમાં ફરી ભારતીય ટેલેન્ટનો ડંકો

વિશ્વની સૌથી મોટી કોફી જાયન્ટ કંપની સ્ટારબક્સે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હનને તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. ...

હ્યુસ્ટનમાં ગોળીબાર: 3ના મોત ,અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત

હ્યુસ્ટનમાં ગોળીબાર: 3ના મોત ,અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત

યુ.એસ.માં હ્યુસ્ટનમાં એક ઇસમે પાંચ ભાડૂઆતો પર ગોળીબાર કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. વિગતો ...

અમેરિકામાં ભારતીય વંશની 4 મહિલાઓ પર અમેરિકન મહિલાએ કર્યો હુમલો

અમેરિકામાં ભારતીય વંશની 4 મહિલાઓ પર અમેરિકન મહિલાએ કર્યો હુમલો

અમેરિકન-મેક્સિન મહિલાએ ટેક્સાસના રસ્તાઓ પર ફરતી 4 ભારતીય મહિલાઓ સાથે માત્ર ગેરવર્તણૂક જ નહીં પરંતુ તેમને માર માર્યા બાદ બંદૂકથી ...

ટ્રમ્પના ઘરેથી મોટી માત્રામાં દસ્તાવેજો મળી આવ્યા

ટ્રમ્પના ઘરેથી મોટી માત્રામાં દસ્તાવેજો મળી આવ્યા

એફબીઆઇએ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત ઘરે બુધવારે દરોડા પાડ્યા હતા. આ સમય દરમિયાન એફબીઆઈને ટ્રમ્પના ઘરેથી મોટી માત્રામાં ...

Page 38 of 39 1 37 38 39