Tuesday, April 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી મંત્રણા માટેના પ્રયાસ

પાકિસ્તાને ફરી મધ્યસ્થી માટે ઓફર કરી : ઈરાન નવી વાતચીત કરવા ઈચ્છુક હોવાનો અમેરિકાનો દાવો

dharmendravaghela by dharmendravaghela
2026-04-14 11:29:06
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા છ સપ્તાહ લાંબા સંઘર્ષને કાયમી વિરામ આપવા માટે ફરી એકવાર મંત્રણાના ટેબલ પર આવવાની તૈયારીઓ તેજ થઈ છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં થયેલી પ્રથમ રાઉન્ડની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ હવે બીજા રાઉન્ડ માટે પાકિસ્તાને જ ફરી યજમાન બનવાની દરખાસ્ત મૂકી છે. જોકે જોવાનું રહેશે કે શું ઈરાન અને અમેરિકા ફરી પાકિસ્તાનમાં જ શાંતિ મંત્રણા કરશે કે પછી આ વખતે કોઈ નવી જગ્યા નક્કી કરાશે.
અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, ઇસ્લામાબાદ મંત્રણામાં કેટલીક પ્રગતિ થઈ છે. અમેરિકાએ ઈરાનમાંથી પરમાણુ સામગ્રી હટાવવા અને યુરેનિયમ સંવર્ધન રોકવા માટે કડક આગ્રહ રાખ્યો છે. વેન્સે ઉમેર્યું કે, ઈરાનના નેતાઓ ઝૂક્યા છે, પરંતુ અંતિમ નિર્ણય માટે તેમને તેહરાનની મંજૂરીની જરૂર છે. જો ઈરાન એક સામાન્ય દેશની જેમ વર્તે તો ટ્રમ્પ વહીવટીતંત્ર તેમને સામાન્ય અર્થતંત્ર આપવામાં ખુશ થશે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન તરફથી તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેઓ ડીલ કરવા માંગે છે. બીજી તરફ, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પની નાકાબંધી એટલી અસરકારક રહી છે કે ઈરાન હવે કરાર કરવા માટે મજબૂર બન્યું છે.
જોકે, આ મંત્રણાઓ વચ્ચે ઈરાને સંયુક્ત રાષ્ટ્રમાં નવી માંગ મૂકી છે. ઈરાને સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, બહેરીન અને જોર્ડન જેવા દેશો પાસે વળતર માંગ્યું છે. ઈરાનનો આરોપ છે કે આ દેશોએ યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયલને સાથ આપ્યો હતો.

Tags: IrantalkUSA
Previous Post

ભાવનગરના કુંભારવાડાથી ભાલના ખેતાખાટલી સુધીની માતાજીની પગપાળા ધૂનનું આયોજન

Next Post

ઈરાન હોર્મુઝમાંથી પસાર થતા ભારતીય જહાજો પાસેથી ટોલ નહીં વસૂલે

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ સાધારણ રહેવાની હવામાન વિભાગની આગાહી

April 14, 2026
તાજા સમાચાર

નકલી મેરેજ સર્ટિફિકેટનું દૂષણ અટકાવવા હવે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી બને તેવી શક્યતા

April 14, 2026
તાજા સમાચાર

ડૉ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ અર્પી શ્રધ્ધાંજલી

April 14, 2026
Next Post

ઈરાન હોર્મુઝમાંથી પસાર થતા ભારતીય જહાજો પાસેથી ટોલ નહીં વસૂલે

ડૉ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ અર્પી શ્રધ્ધાંજલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.