Friday, June 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સરતાનપર બંધારાની રૂબરૂ મુલાકાત લઈ કેન્દ્રીય મંત્રીએ કરી સમીક્ષા વડાપ્રધાનના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ગ્રામજનો સાથે સંવાદ સાધતા સાંસદ નિમુબેન બાંભણિયા

dharmendravaghela by dharmendravaghela
2026-06-12 14:10:14
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સમગ્ર રાજ્યમાં ‘વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ૧૨ વર્ષ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે યોજાયેલી ‘પ્રગતિપથ યાત્રા’ અંતર્ગત ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતનપર ગામની વિશેષ મુલાકાત કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ લીધી હતી.
મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગ્રામજનો સાથે ખૂબ જ આત્મીય અને ભાવસભર સંવાદ સાધવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના સર્વાંગી વિકાસની જીવાદોરી સમાન એવા મીઠા પાણીના બંધારાની રૂબરૂ મુલાકાત લઈ, તેની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી આયોજન અંગે જરૂરી ચર્ચા કરાઈ હતી.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાઘવા, તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, આગેવાન મેહુલભાઈ ડાંગર, તળાજા તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ સોલંકી, તળાજા નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાઠોડ તેમજ આગેવાન આઈ. કે. વાળા, માછીમાર એસોશિયેશન પ્રમુખ દિનેશભાઈ મકવાણા, પ્રદીપભાઈ શાહ અને રામજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Previous Post

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે

Next Post

ભાવનગરમાં ૨૯ મહિલા લાભાર્થીઓએ મેળવી સિલાયકામ તાલીમ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર

મહા સફાઈ અભિયાન : યુનિવર્સિટી કેમ્પસમાંથી ૩.૨ ટન કચરો એકત્ર કરાયો સફાઈ ઝુંબેશમાં મેયર, કુલપતિ, સ્ટેન્ડિંગ ચેરમેન, કમિશનર, નાયબ કમિશનર તેમજ નગરસેવકો જોડાયા

June 12, 2026
ભાવનગર

ભાવનગરમાં ૨૯ મહિલા લાભાર્થીઓએ મેળવી સિલાયકામ તાલીમ

June 12, 2026
અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર  ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે
તાજા સમાચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.