Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં ૨૯ મહિલા લાભાર્થીઓએ મેળવી સિલાયકામ તાલીમ

dharmendravaghela by dharmendravaghela
2026-06-12 14:13:12
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા (આરસેટી) દ્વારા ૨૯ બીપીએલ કાર્ડધારક બહેનો માટે આયોજિત નિ:શુલ્ક મહિલા સિલાયકામ તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર શ્યામ નિવાસ, ફેકલ્ટી ઇશાનભાઇ, જયેશભાઇ ગોહિલ અને સ્ટાફે બહેનોને પ્રમાણપત્ર એનાયત કરી આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી હતી તેમજ બિઝનેસ લોન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત આરસેટી બજારનું પણ આયોજન કરાયું હતું, જેમાં તમામ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Previous Post

સરતાનપર બંધારાની રૂબરૂ મુલાકાત લઈ કેન્દ્રીય મંત્રીએ કરી સમીક્ષા વડાપ્રધાનના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ગ્રામજનો સાથે સંવાદ સાધતા સાંસદ નિમુબેન બાંભણિયા

Next Post

મહા સફાઈ અભિયાન : યુનિવર્સિટી કેમ્પસમાંથી ૩.૨ ટન કચરો એકત્ર કરાયો સફાઈ ઝુંબેશમાં મેયર, કુલપતિ, સ્ટેન્ડિંગ ચેરમેન, કમિશનર, નાયબ કમિશનર તેમજ નગરસેવકો જોડાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post

મહા સફાઈ અભિયાન : યુનિવર્સિટી કેમ્પસમાંથી ૩.૨ ટન કચરો એકત્ર કરાયો સફાઈ ઝુંબેશમાં મેયર, કુલપતિ, સ્ટેન્ડિંગ ચેરમેન, કમિશનર, નાયબ કમિશનર તેમજ નગરસેવકો જોડાયા

ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીના નિવાસે દરોડા

ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીના નિવાસે દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.