Saturday, August 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ઉમરાળા તાલુકાની સરકારી શાળાઓમાં પુસ્તકોની ઘટને લઈ આવેદનપત્ર અપાયું

dharmendravaghela by dharmendravaghela
2026-06-22 13:13:20
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ઉમરાળા તાલુકા સરકારી તંત્રની બેદરકારી અત્યંત દુઃખદ તેમજ અનશન ભૂખ હડતાલ બાબતે શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં ઘણા વિદ્યાર્થીઓ પુસ્તકો વગર અભ્યાસ કરી રહ્યા છે પુસ્તકે વિદ્યાર્થીનુ મુખ્ય શૈક્ષણિક સાધન સમયસર પુસ્તક ન મળવાથી વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન થાય છે દરેક વિદ્યાર્થીઓને શિક્ષણનો સામાન અધિકાર છે
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચાલશે નહીં પુસ્તક મળવા જોઈએ શિક્ષિત બનો બાબા સાહેબ આંબેડકરના સૂત્રને સમર્થક કરનાર ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છેલ્લા ત્રણ દિવસથી ઉમરાળા મામલતદાર કચેરી ની સામે અન્નોનો ત્યાગ કરીને લડત કરી રહ્યા છે આથી ખરેખર શક્તિસિંહ શિક્ષણ અને બાળકોના ભવિષ્યની ચિંતા કરનાર વ્યક્તિ છે તથા ઘોર નિંદ્રામાં ચૂતેલી સરકારને જગાડવા પ્રયત્ન કરી રહ્યા છે તેમના આ ભગીરથ કાર્ય બદલશે બદલ ઉમરાળા તાલુકાના સમગ્ર જાતિ સમાજ દ્વારા સમર્થન જાહેર કરીએ છીએ તેમના આગામી 48 કલાકમાં આ મુદ્દે ન્યાયક સમાધાન કે પ્રશ્ન ઉકેલ પ્રશાસન દ્વારા ન કરવામાં આવે તો અમો સમગ્ર અનુચૂચિત જાતિ ઉમરાળા તાલુકા લોકો વતી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ અનશન ઉપર બેસવામાં આવશે તેવી ગંભીર ચીમકી ઉચ્ચારી હતી

Tags: aavedan patraumrala taluko
Previous Post

સારંગપુર મંદિર ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી

Next Post

ઇકો કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલા પોલીસે ઝડપી લીધો

dharmendravaghela

dharmendravaghela

Related News

તહેવારો પૂર્વે ખાંડ 15% મોંઘી થઈ!
તાજા સમાચાર

તહેવારો પૂર્વે ખાંડ 15% મોંઘી થઈ!

August 8, 2026
ચંબામાં 22 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 7ના મોત
તાજા સમાચાર

ચંબામાં 22 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 7ના મોત

August 8, 2026
કચ્છ સરહદે પાકિસ્તાનની મેલી મુરાદ,સૈન્યની હલચલથી ભારતીય સુરક્ષા દળો હાઈએલર્ટ પર
તાજા સમાચાર

કચ્છ સરહદે પાકિસ્તાનની મેલી મુરાદ,સૈન્યની હલચલથી ભારતીય સુરક્ષા દળો હાઈએલર્ટ પર

August 8, 2026
Next Post
ઇકો કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલા પોલીસે ઝડપી લીધો

ઇકો કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલા પોલીસે ઝડપી લીધો

ગેરકાયદેસર બિલ્ડિંગે લીધો યુવાનોનો ભોગ : હવે બુલડોઝર ફરશે

ગેરકાયદેસર બિલ્ડિંગે લીધો યુવાનોનો ભોગ : હવે બુલડોઝર ફરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.