• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ઇકો કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલા પોલીસે ઝડપી લીધો

કંથારીયા રોડ પર પોલીસે દરોડો પાડી 2.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, આરોપી ફરાર

dharmendravaghela by dharmendravaghela
2026-06-22 13:18:06
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે રેન્જ આઇ.જી.પી. આર.વી. અસારી તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે દ્વારા આપવામાં આવેલી કડક સૂચના અન્વયે વલ્લભીપુર પોલીસે એક સફળ કામગીરી પાર પાડી છે. સિહોર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એચ. દહિયા અને વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ભલગરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે, કંથારીયાથી ખેતાટીંબી ગામ તરફ જવાના રસ્તા પર આવેલી બાવળની કાંટમાં એક સિલ્વર કલરની ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને તેને સગેવગે કરવાની ફિરાક કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડ્યો હતો. જો કે, મુખ્ય આરોપી નરેન્દ્ર ઉર્ફે નરેશ ઉર્ફે નરો બાબુભાઇ દલસાણીયા રહે. કંથારીયા પોલીસને જોઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી મારૂતિ ઇકો કાર નં. GJ-04-AP-3976ની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ ૪૦૨ બોટલો મળી આવી હતી.પોલીસે કાર અને દારૂ સાથે કુલ રૂ. 2.71 લાખનો મુદામાલ જપ્ત કરી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags: darueco carvalbhipur
Previous Post

ઉમરાળા તાલુકાની સરકારી શાળાઓમાં પુસ્તકોની ઘટને લઈ આવેદનપત્ર અપાયું

Next Post

ગેરકાયદેસર બિલ્ડિંગે લીધો યુવાનોનો ભોગ : હવે બુલડોઝર ફરશે

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,
તાજા સમાચાર

ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,

September 25, 2026
મુંબઈના બીચ પર ‘બ્લુ બોટલ જેલીફિશ’નો આતંક
તાજા સમાચાર

મુંબઈના બીચ પર ‘બ્લુ બોટલ જેલીફિશ’નો આતંક

September 25, 2026
મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારનો યુપી પ્રવાસ 21 સપ્ટેમ્બરે જ રદ થઈ ગયો હતો
તાજા સમાચાર

મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારનો યુપી પ્રવાસ 21 સપ્ટેમ્બરે જ રદ થઈ ગયો હતો

September 25, 2026
Next Post
ગેરકાયદેસર બિલ્ડિંગે લીધો યુવાનોનો ભોગ : હવે બુલડોઝર ફરશે

ગેરકાયદેસર બિલ્ડિંગે લીધો યુવાનોનો ભોગ : હવે બુલડોઝર ફરશે

ભાજપના વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયનનું મંત્રી પદેથી રાજીનામું

ભાજપના વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયનનું મંત્રી પદેથી રાજીનામું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In