• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 2, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજસ્થાન અને યુપીમાં માર્ગ અકસ્માતમાં ૧૩ લોકોના મોત

રાજસ્થાનના દૌસામાં ખાનગી બસ અને ટ્રેલર અથડાતા ૮ લોકોના મોત : ઉત્તરપ્રદેશમાં બસ અને કાર વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત

dharmendravaghela by dharmendravaghela
2026-07-01 11:37:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક કરુણ દુર્ઘટના સર્જાઇ છે. અહીં બુધવારે વહેલી સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ઋષિકેશથી ઈન્દોર જઈ રહેલી એક ખાનગી બસ ટ્રેલર સાથે અથડાયા બાદ રોડ કિનારે ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8 મુસાફરોના મોત થયા છે, જ્યારે અન્ય 22 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે બસ ચાલકને ઝોકું આવી જવાના કારણે આ મોટો અકસ્માત થયો છે.

આ ઘટના એક્સપ્રેસ-વે પર કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રેસ્ટ એરિયા પાસે વહેલી સવારે લગભગ 2:30 વાગ્યે બની હતી. ખાડામાં બસ ખાબકતા જ તેના પાછળના ભાગમાં આગ લાગી હતી અને ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, મોટાભાગના મુસાફરો તે સમયે ગાઢ નિંદ્રામાં હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બસની ઉપરની બર્થ પર સૂતેલા મુસાફરો નીચે પડી ગયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા કેટલાક લોકોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અન્ય મેડિકલ સેન્ટરોમાં રિફર કરવામાં આવ્યા હતા. ઘાયલોમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા પણ વધારે હોવાનું કહેવાય છે. આ ઘટના દરમિયાન 6 મુસાફરોના મોત આગમાં દાઝી જવાને કારણે થયા છે, જ્યારે 2 મુસાફરોના મોત માથામાં ગંભીર ઈજા થવાને કારણે થયા હોવાના સમાચાર છે.

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો. બુધવારે સવારે લગભગ 5 વાગ્યે, એક ઝડપી બસે કાબુ ગુમાવ્યો અને એક કાર સાથે અથડાઈ. ટક્કર બાદ, બસ ડિવાઈડર ગ્રીલ તોડીને ખાડામાં પલટી ગઈ, જેમાં પાંચ લોકોના મોત થયા. આ અકસ્માત બાંગરમાઉ કોતવાલી વિસ્તારમાં 230.800 માઇલસ્ટોન નજીક થયો. સંત કબીર નગરમાં નોંધાયેલી આ કારમાં આઠ લોકો સવાર હતા. તેમાંથી પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. મૃતકોમાં દિવ્યા (13), અમૃતા (5), અંજુ (40), ધૂનમુન (60) અને ડ્રાઇવર વિનોદ (45)નો સમાવેશ થાય છે. કારમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને બાંગરમાઉ સીએચસીથી લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા. બસમાં કુલ 85 મુસાફરો હતા, અને બસ પલટી જતાં 17 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતાં, પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી.

Tags: bus trailer accidentdausaRajasthan
Previous Post

નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

Next Post

અફઘાનિસ્તાનનો પાકિસ્તાનમાં ઘૂસી ડ્રોન હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો
આંતરરાષ્ટ્રીય

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો

October 2, 2026
3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!
તાજા સમાચાર

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

October 2, 2026
ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ
તાજા સમાચાર

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

October 2, 2026
Next Post
અફઘાનિસ્તાનનો પાકિસ્તાનમાં ઘૂસી ડ્રોન હુમલો

અફઘાનિસ્તાનનો પાકિસ્તાનમાં ઘૂસી ડ્રોન હુમલો

અમેરિકામાં જન્મસિદ્ધ નાગરિકતા મામલે ટ્રમ્પના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કર્યો

અમેરિકામાં જન્મસિદ્ધ નાગરિકતા મામલે ટ્રમ્પના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In