Thursday, July 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાનના ત્રણ શહેરો ઉપર અમેરિકાનો મિસાઈલ હુમલો

ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈને આજે દફન કરવામાં આવે તે પહેલા અમેરિકાનો ચાબહાર, બુશહરસ અને બંદર અબ્બાસમાં મિસાઈલ હુમલો

dharmendravaghela by dharmendravaghela
2026-07-09 11:46:47
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. અમેરિકન વાયુસેનાએ ફરી ઈરાનના અનેક મુખ્ય સ્થાનો પર મિસાઈલો છોડી છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકાએ ઈરાનના ચાબહાર, બુશહરસ અને બંદર અબ્બાસમાં મિસાઈલ હુમલો કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આજે ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈની અંતિમ યાત્રા મશહદ પહોંચી તે સમયે આ હુમલો કરવામાં આવ્યો છે. આજે ખામેનેઈને દફન કરવામાં આવશે, તે પહેલા જ અમેરિકાએ ફરી યુદ્ધ શરૂ કરી દીધું છે.
રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકાએ જે શહેરો પર હુમલો કર્યો છે, તેમાં ચાબહાર અને બુશહર એ મશહદથી આશરે 1200 કિમી દુર આવેલા છે. પરંતુ અંતિમ યાત્રા દરમિયાન હુમલો થયો છે તો આ મામલો વધારે ઉગ્ર બની શકે છે. અત્યારે ઈરાન અને અમેરિકા યુદ્ધની ચરમસીમાએ પહોંચી ગયાં છે. થોડી વખત પહેલી યુદ્ધ વિરામ માટે સમજૂતી કરાર થયો હતો, પરંતુ આ હુમલા પછી શાંતિ રહે તેવું લાગતું નથી. હવે ઈરાન પણ આનો જવાબ આપશે તેવું નિષ્ણાતો માની રહ્યાં છે.
અમેરિકન સેનાના કહ્યાં પ્રમાણે, આ હુમલાનો ઉદ્દેશ હોર્મુઝ સ્ટ્રેનમાંથી પસાર થયા જહાજોને સુરક્ષિત કરવાનો અને ઈરાને કમજોર કરવાનો છે. એટલું જ નહીં પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિની છેલ્લા નિવેદન પછી હવે યુદ્ધની આશંકા વધારે પ્રબળ બની રહી છે. અમેરિકન ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘ઈરાન માત્ર એક અઠવાડિયા સુધી જ સારૂ રહે છે, જો અમારા જહાજો પર હુમલો કરશે તો અમે તેને તબાહ કરી નાખીશું’. આ યુદ્ધ માટે અમેરિકાની ઈરાનને ચોખ્ખી ધમકી છે.
ચોંકાવનારી વાત એ પણ છે કે, ઈરાને અમેરિકાના આરોપને ખોટા કહ્યાં છે. યુદ્ધ વિરામનો ભંગ અમેરિકા દ્વારા જ કરવામાં આવ્યો હોવાનો ઈરાને આરોપ પણ લગાવ્યો છે. મોહમ્મદ બાઘેર ગાલિબાફે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ટ્રમ્પનું પ્રશાસન શરૂઆતથી જ આ શરતોનો ભંગ કરતું આવ્યું છે. જેથી અમારે મજબૂરીમાં જવાબો આપવા પડ્યાં છે. અમેરિકા દબાણ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે, પરંતુ તેના થઈ તેને કોઈ પ્રાપ્ત થવાનું નથી, અમે (ઈરાન) હાર માનવાના નથી’.

 

Tags: Iranus misile attack
Previous Post

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર અને શિક્ષણ ક્ષેત્રે મોટા નિર્ણયો લેવાયા

Next Post

તાઇવાન,ચીન અને જાપાનમાં ત્રાટકશે વિનાશકારી વાવાઝોડું

dharmendravaghela

dharmendravaghela

Related News

ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાની આજે વરસી : નરસિંહપુરાનો યુવાન આજે પણ લાપત્તા
તાજા સમાચાર

ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાની આજે વરસી : નરસિંહપુરાનો યુવાન આજે પણ લાપત્તા

July 9, 2026
લેખિકાની જાતીય સતામણીના જૂના કેસમાં ટ્રમ્પને ૫૦ લાખ ડોલર ચૂકવવા કોર્ટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

લેખિકાની જાતીય સતામણીના જૂના કેસમાં ટ્રમ્પને ૫૦ લાખ ડોલર ચૂકવવા કોર્ટનો આદેશ

July 9, 2026
ઉત્તરપ્રદેશમાં નિવૃત્ત પરિવહન અધિકારીના ઘરેથી ૧૩ કિલો સોનુ અને ૯ કિલો ચાંદી મળી
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં નિવૃત્ત પરિવહન અધિકારીના ઘરેથી ૧૩ કિલો સોનુ અને ૯ કિલો ચાંદી મળી

July 9, 2026
Next Post
તાઇવાન,ચીન અને જાપાનમાં ત્રાટકશે વિનાશકારી વાવાઝોડું

તાઇવાન,ચીન અને જાપાનમાં ત્રાટકશે વિનાશકારી વાવાઝોડું

ઉત્તરપ્રદેશમાં નિવૃત્ત પરિવહન અધિકારીના ઘરેથી ૧૩ કિલો સોનુ અને ૯ કિલો ચાંદી મળી

ઉત્તરપ્રદેશમાં નિવૃત્ત પરિવહન અધિકારીના ઘરેથી ૧૩ કિલો સોનુ અને ૯ કિલો ચાંદી મળી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.