Saturday, July 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બ્રિટનમાં પૂર્વ મંત્રી વિડેકોમ્બની તેમના ઘરમાં જ કરાઈ ઘાતકી હત્યા

પોલીસે કથિત હત્યારા શખ્સની કરી ધરપકડ

dharmendravaghela by dharmendravaghela
2026-07-11 11:34:26
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બ્રિટનના કન્ઝર્વેટિવ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ બ્રિટિશ મંત્રી એન વિડેકોમ્બની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. 78 વર્ષીય વિડેકોમ્બનો લોહીથી લથબથ મૃતદેહ તેના નિવાસસ્થાનેથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને એક 28 વર્ષીય બ્રિટિશ યુવકની ધરપકડ કરી છે.
પોલીસ તપાસ અનુસાર, એન વિડેકોમ્બ દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડના ગ્રામીણ વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને એકલા રહેતા હતા. ઘટનાની માહિતી મળતા જ જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના શરીર પર તીક્ષ્ણ હથિયાર અથવા હુમલાના અનેક ગંભીર ઇજાના નિશાન હતા.
પોલીસે ઘટનાસ્થળથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા ‘ન્યૂટન એબોટ’ (Newton Abbot) વિસ્તારમાંથી 28 વર્ષીય બ્રિટિશ નાગરિકની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં હજુ સુધી આ હત્યા પાછળનો ચોક્કસ હેતુ કે કારણ સામે આવ્યું નથી. પોલીસ તમામ પાસાઓ પર તપાસ ચલાવી રહી છે.એન વિડેકોમ્બ બ્રિટનના રાજકારણમાં એક જાણીતો અને સન્માનિત ચહેરો હતા. પોતાની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન તે કન્ઝર્વેટિવ પાર્ટીના અગ્રણી નેતા રહ્યા હતા અને પૂર્વ વડાપ્રધાન જોન મેજરની સરકારમાં મહત્વપૂર્ણ મંત્રી પદ પણ સંભાળ્યું હતું. તે પોતાના સ્પષ્ટ વક્તા સ્વભાવ અને જાહેર સેવા માટે જાણીતા હતા.આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા બ્રિટનના કાર્યકારી વડાપ્રધાન કીર સ્ટાર્મરે (Keir Starmer) એન વિડેકોમ્બના કાર્યોની પ્રશંસા કરી હતી.
પૂર્વ મંત્રીની હાઈ-પ્રોફાઈલ હત્યાને પગલે બ્રિટિશ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ ઍલર્ટ થઈ ગઈ છે. ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે અને પકડાયેલા યુવકની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી આ જઘન્ય અપરાધ પાછળનું સત્ય બહાર આવી શકે.

 

Tags: ex minister widecombe murderUK
Previous Post

ઈરાન હત્યાની કોશીશ કરશે તો ૧૦૦૦ મિસાઈલનો મારો ચલાવીશું : ટ્રમ્પ

Next Post

તેલંગાણામાં પોક્સોના આરોપીએ બે પરિવારના છ સભ્યોની કરી ઘાતકી હત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણામાં પોક્સોના આરોપીએ બે પરિવારના છ સભ્યોની કરી ઘાતકી હત્યા
તાજા સમાચાર

તેલંગાણામાં પોક્સોના આરોપીએ બે પરિવારના છ સભ્યોની કરી ઘાતકી હત્યા

July 11, 2026
ઈરાન હત્યાની કોશીશ કરશે તો ૧૦૦૦ મિસાઈલનો મારો ચલાવીશું : ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

ઈરાન હત્યાની કોશીશ કરશે તો ૧૦૦૦ મિસાઈલનો મારો ચલાવીશું : ટ્રમ્પ

July 11, 2026
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયા મહત્વના કરાર
આંતરરાષ્ટ્રીય

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયા મહત્વના કરાર

July 11, 2026
Next Post
તેલંગાણામાં પોક્સોના આરોપીએ બે પરિવારના છ સભ્યોની કરી ઘાતકી હત્યા

તેલંગાણામાં પોક્સોના આરોપીએ બે પરિવારના છ સભ્યોની કરી ઘાતકી હત્યા

તળાજાની ફુલસર સરકારી પ્રાથમિક શાળા દ્વારા કરી ઉજવણી.

તળાજાની ફુલસર સરકારી પ્રાથમિક શાળા દ્વારા કરી ઉજવણી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.