ભાવનગર શહેરની જાણીતી પ્રેમ ન્યૂઝ એજન્સીવાળા કેતનકુમાર જયંતીભાઈ ગણાત્રા (ઉંમર વર્ષ 63) નું તારીખ 10 જુલાઈ 2026 ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી સ્થાનિક મીડિયા જગત, સ્નેહીજનો અને મિત્રવર્તુળમાં શોકની લાગણી ફરી વળી છે.સ્વર્ગસ્થનું તેમની ઈચ્છા અનુસાર ચક્ષુદાન કરવામાં આવ્યું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.ભાવનગરના મીડિયા જગતે કરી છે.




