Wednesday, July 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નવા સરોડ અને ખીજડીયામાં બાલિકા પંચાયત દ્વારા પ્રેરણાદાયી વૃક્ષારોપણ

કિશોરીઓએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાની સાથે આયોજન અને નેતૃત્વ ક્ષમતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

dharmendravaghela by dharmendravaghela
2026-07-15 13:33:15
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહિલા અને બાળ વિકાસ વિભાગની આગવી પહેલ હેઠળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નવા સરોડ અને ખીજડીયા (મોખડકા) ગામે બાલિકા પંચાયતની કિશોરીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત ‘સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન’ યોજનાના માર્ગદર્શન હેઠળ આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાની સાથે કિશોરીઓમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવાનો હતો.
સ્થાનિક આંગણવાડી કેન્દ્ર અને ગામના આગેવાનોના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં બાલિકા પંચાયતની દીકરીઓએ ઉત્સાહભેર વૃક્ષો વાવ્યા હતા અને ગ્રામજનોને પણ વૃક્ષોના જતન માટે પ્રેરિત કર્યા હતા. કિશોરીઓએ કાર્યક્રમના આયોજનથી લઈને અમલીકરણ સુધીની તમામ જવાબદારી જાતે સંભાળી હતી. આ પ્રસંગે આંગણવાડી કાર્યકર, હેલ્પર બહેનો અને સંકલ્પ ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી.

Tags: khijadiyanava sarodvruksha ropan
Previous Post

એમ્બ્યુલન્સમાં દર્દીની બદલે દારૂની હેરાફેરી!

Next Post

આયોજન: ઘોઘા રોડ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે મુખ્ય ડ્રેનેજ લાઈન અને નાળાને વિકસાવાશે

dharmendravaghela

dharmendravaghela

Related News

આયોજન: ઘોઘા રોડ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે મુખ્ય ડ્રેનેજ લાઈન અને નાળાને વિકસાવાશે
ભાવનગર

આયોજન: ઘોઘા રોડ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે મુખ્ય ડ્રેનેજ લાઈન અને નાળાને વિકસાવાશે

July 15, 2026
એમ્બ્યુલન્સમાં દર્દીની બદલે દારૂની હેરાફેરી!
ભાવનગર

એમ્બ્યુલન્સમાં દર્દીની બદલે દારૂની હેરાફેરી!

July 15, 2026
બોટાદમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મામલે થયેલી યુવાનની હત્યામાં ૪ આરોપી ઝડપાયા
ભાવનગર

બોટાદમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મામલે થયેલી યુવાનની હત્યામાં ૪ આરોપી ઝડપાયા

July 15, 2026
Next Post
આયોજન: ઘોઘા રોડ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે મુખ્ય ડ્રેનેજ લાઈન અને નાળાને વિકસાવાશે

આયોજન: ઘોઘા રોડ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે મુખ્ય ડ્રેનેજ લાઈન અને નાળાને વિકસાવાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.