Friday, July 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જય જગન્નાથજીના નારા સાથે સિહોરમાં નીકળી ભવ્ય રથયાત્રા

ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા તથા ભાઈ બળદેવજીની સાથે નગરચર્યાએ નીકળ્યા, રાજકીય અને સામાજિક આગેવાનોના હસ્તે કરાવાયું પ્રસ્થાન

dharmendravaghela by dharmendravaghela
2026-07-17 12:27:51
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાની બીજા નંબરની મોટી રથયાત્રા એવી સિહોરની રથયાત્રાને પ્રારંભ પૂર્વે મહંત બાલકદાસ બાપુ દ્વારા આરતી કર્યા બાદ પહિંદ વિધિ કરવામાં આવી હતી જેમાં વિવિધ સમાજના આગેવાનો, રાજકીય તેમજ સામાજિક આગેવાનો દ્વારા પ્રારંભ કરવાયો હતો “જય જય જગન્નાથ”, “હાથી, ઘોડા, પાલડી, ‘જય કનૈયા લાલ કી” નાં ભક્તોનાં નાદ વચ્ચે ભગવાન જગન્નાથજી, ભાઇ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની ૮ કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ ઠાકરદ્વારા ખાતેનાં નીજ મંદિરેથી નિકળ્યાં હતાં. શહેરનાં ભાવિક ભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજ દ્વારા ભગવાનનું સ્વાગત કર્યું હતું તથા મહંત બાલકદાસ બાપુને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું
ભગવાન જગન્નાથની રથયાત્રા રંગેચંગે નીકળી હતી અને ભક્તિસાગર માં સિહોર વાસીઓ તરબોળ થયા હતા જેનો સિહોરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આખા સિહોરમાં સુશોભન અને શણગાર કરવામાં આવ્યો હતો.જગન્નાથજી ભગવાનના મંદિર ઠાકરદ્વારાથી રથની પૂજા, અર્ચન તથા ભગવાનની આરતી કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયાં હતાં અને દર્શનનો લાભ લીધો હતો.તથા આકર્ષક ફ્લોટ્સ, શરણાઈની ગુંજ સાથે યાત્રા નીકળી હતી ત્યારે સિહોર બજરંગદળ દ્વારા ત્રિશુળ ધારી કાર્યકર્તાઓ માથે સાફો હાથમાં ધજા અને કમરે ત્રિશુળ બેલ્ટ ધારણ કરી જય શ્રીરામના નાદ સાથે કેસરિયો માહોલ ઉભો કર્યો હતો


આ રથયાત્રા સવારે પ્રસ્થાન થઈ ખારાકુવા, જૂની શાકમાર્કેટ, કંસારા બજાર, ટાણા ચોકડી, વડલાચોડ, સ્ટેશન રોડ, ખાડીયા, રાજકોટ રોડ, સિંધી કેમ્પ, મેઈન બજાર થઈ નિજ મંદિરે પહોંચી હતી અષાઢી બીજનાં રોજ સિહોર ખાતે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે તેને વધાવવા તથા આવકારવા અનેરા થનગાટ સાથે વરસતા મેઘ માં પણ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આ યાત્રા બપોરે સ્ટેશનરોડ ખાતે આવેલ પાબુજી મહારાજના મંદિર ખાતે વિરામ લઈ બપોર બાદ નિર્ધારિત રૂટ પર આગળ વધી હતી વિવિધ સંસ્થાઓ દ્વારા રથયાત્રા રૂટ પર પ્રસાદ, શરબત તથા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી રથયાત્રાનાં સમગ્ર આયોજન દરમ્યાન સિહોર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. સિહોર પી.આઈ ની આગેવાનીમાં પોલીસ જવાનો દ્વારા ચુસ્ત અને લોખંડી સુરક્ષાબંધ બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો. રથયાત્રામાં ચોક્કસ થીમ આધારિત ફ્લોટસનાં ટ્રેક્ટર રથયાત્રામાં જોડવામાં આવ્યાં છે. રથયાત્રા સાથે આરોગ્ય તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ, પીજીવીસીએલ, જિલ્લા પોલીસ મેનેજમેન્ટની ટીમ, નગરપાલિકા ટિમ રથયાત્રામાં હાઈટેક સાધનો-ઉપકરણોનો ઉપયોગ કરીને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.આ રથયાત્રાને સફળ બનાવવા માટે ભરતભાઈ મલુકાએ દરેકને અભિનંદન આપ્યાં હતાં

Tags: Rath Yatrasihor
Previous Post

રથયાત્રામાં રેડક્રોસ દ્વારા રક્તદાન, પ્રાથમિક સારવાર,એમ્બ્યુલન્સ સેવાને મળ્યું જનસમર્થન

Next Post

સુરનિવાસ ગામે કૃભકો, સહકારી મંડળીની મળેલી સભામાં ખેડૂતોને અપાયું માર્ગદર્શન

dharmendravaghela

dharmendravaghela

Related News

સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક
ભાવનગર

તળાજામાં ઘર પાસે વાહન ધીમું ચલાવવાનું કહેતા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો હુમલો

July 17, 2026
આકાશમાં કાલથી તા.૨૧ ઓગસ્ટ સુધી ડેલ્ટા- એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો
ભાવનગર

આકાશમાં કાલથી તા.૨૧ ઓગસ્ટ સુધી ડેલ્ટા- એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો

July 17, 2026
સુરનિવાસ ગામે કૃભકો, સહકારી મંડળીની મળેલી સભામાં ખેડૂતોને અપાયું માર્ગદર્શન
ભાવનગર

સુરનિવાસ ગામે કૃભકો, સહકારી મંડળીની મળેલી સભામાં ખેડૂતોને અપાયું માર્ગદર્શન

July 17, 2026
Next Post
સુરનિવાસ ગામે કૃભકો, સહકારી મંડળીની મળેલી સભામાં ખેડૂતોને અપાયું માર્ગદર્શન

સુરનિવાસ ગામે કૃભકો, સહકારી મંડળીની મળેલી સભામાં ખેડૂતોને અપાયું માર્ગદર્શન

આકાશમાં કાલથી તા.૨૧ ઓગસ્ટ સુધી ડેલ્ટા- એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો

આકાશમાં કાલથી તા.૨૧ ઓગસ્ટ સુધી ડેલ્ટા- એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.