Monday, March 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

વરતેજમાથી ૧૭ લાખના દારૂ-બિયર સાથે ૩૭ લાખનો મુદા માલ જપ્ત

દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી : એક ઝડપાયો, અન્ય ફરાર

aaspassdaily by aaspassdaily
2022-09-12 13:44:15
in Uncategorized
Share on FacebookShare on Twitter

વરતેજ ગામની સીમમાંથી વરતેજ પોલીસે રૂપિયા ૧૭ લાખ ઉપરાંત ની કિંમતનો ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે ભાવનગરના શખ્સની ધરપકડ કરી રૂ. ૩૭.૧૭ લાખનો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો.

ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો મંગાવનાર વરતેજનો શખ્સ અને કટીંગ કામ માટે ભેગા થયેલા મજૂરો અને વાહનોના ચાલકો પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા.

પોલીસે રૂ. ૧૭.૧૨ લાખનો ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો, એક આઇસર ટ્રક, છ પીકઅપ વાહન, એક મોબાઈલ અને ટ્રકમાં ભરેલ માટીના વાસણોના ખોખા મળી કુલ રૂ. ૩૭,૧૭,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Tags: 37 lakh daru beer muddamal japtvartej police
Previous Post

UPDATE : છૂટાછેડા લીધેલા પુરુષોનો ‘વિસર્જન સમારંભ’ રદ; રિસોર્ટે બુકિંગ રદ કર્યું

Next Post

સ્મોલ વંડર, એકતા કલોઝેટ અને જિમ્મી ડાન્સ એકેડેમી દ્વારા સરોવર પોર્ટિકોમાં યોજાયો રાસોત્સવ

aaspassdaily

aaspassdaily

Related News

Uncategorized

Discover the Power of Solscan for Crypto Enthusiasts

March 15, 2026
Uncategorized

Discover Tronscan: Your Go-To Platform for TRON Insights

March 14, 2026
Uncategorized

Кракен: безопасная платформа для даркнета 2026

March 13, 2026
Next Post
સ્મોલ વંડર, એકતા કલોઝેટ અને જિમ્મી ડાન્સ એકેડેમી દ્વારા સરોવર પોર્ટિકોમાં યોજાયો રાસોત્સવ

સ્મોલ વંડર, એકતા કલોઝેટ અને જિમ્મી ડાન્સ એકેડેમી દ્વારા સરોવર પોર્ટિકોમાં યોજાયો રાસોત્સવ

શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક, સપાટી ૩ ઇંચ વધી ૩૧ ફૂટે પહોચી

શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક, સપાટી ૩ ઇંચ વધી ૩૧ ફૂટે પહોચી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.