• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 2, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતની ચૂંટણી સિસ્ટમથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રભાવિત

અમેરિકામાં પણ ભારતીય મોડલ અપનાવી, વોટર ID કાર્ડ ફરજિયાત બનાવવાની હિમાયત કરી, 'સેવ અમેરિકા એક્ટ' પસાર સૂચન,ફક્ત US નાગરિકો જ મતદાન કરી શકે

dharmendravaghela by dharmendravaghela
2026-08-18 11:28:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલીના ભરપૂર વખાણ કર્યા છે. તેમણે ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરી જણાવ્યું કે, ભારતમાં 64.6 કરોડ મતદારોએ 1%થી ઓછા પોસ્ટલ વોટ સાથે મતદાન કર્યું. ટ્રમ્પે અમેરિકામાં પણ ભારતીય મોડલ અપનાવી, વોટર ID કાર્ડ ફરજિયાત બનાવવાની હિમાયત કરી છે. તેમણે ‘સેવ અમેરિકા એક્ટ’ પસાર કરવા કોંગ્રેસને વિનંતી કરી, જેથી ફક્ત US નાગરિકો જ મતદાન કરી શકે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલી અને વોટિંગ પ્રક્રિયાના વખાણ કર્યા છે. આ ઉપરાંત તેમણે અમેરિકામાં પારદર્શી અને સલામત ચૂંટણીઓ યોજવા માટે ભારતીય મોડલમાંથી પ્રેરણા લઈ દેશમાં ‘વોટર આઈડી કાર્ડ’ ફરજિયાત બનાવવાની જોરદાર હિમાયત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ભારતમાં વિશાળ વસ્તી અને ભૌગોલિક વિવિધતા હોવા છતાં અત્યંત વ્યવસ્થિત રીતે સુચારુ અને પારદર્શી ચૂંટણીઓનું આયોજન કરવામાં આવે છે.ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અમારા વહીવટને પૂછ્યું, તમે માન્ય ફોટો ID વિના અમેરિકામાં ચૂંટણી કેવી રીતે કરાવી શકો છો? ભારતમાં છેલ્લી ચૂંટણીમાં 64.6 કરોડ મતદારો હતા, જેમાં એક ટકાથી ઓછા લોકોએ પોસ્ટ દ્વારા મતદાન કર્યું હતું અને દરેક મતદાર પાસે માન્ય ફોટો ઓળખ દસ્તાવેજ હોવો જરૂરી હતો.’
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસને ‘સેવ અમેરિકા બીલ’ ઝડપથી પસાર કરવા વિનંતી કરી, જે યુએસ ફેડરલ ચૂંટણીઓમાં નાગરિકતા અને માન્ય ઓળખના પુરાવાને ફરજિયાત બનાવવાનો પ્રયાસ કરે છે, જેથી ફક્ત યુએસ નાગરિકો જ મતદાન કરી શકે. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન બાદ અમેરિકાના રાજકીય વર્તુળોમાં નવેસરથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ જ્યાં રિપબ્લિકન પાર્ટીના સમર્થકો વોટર આઈડી ફરજિયાત કરવાના નિર્ણયને આવકારી રહ્યા છે, ત્યાં બીજી તરફ ડેમોક્રેટિક પાર્ટીના કેટલાક નેતાઓ આ પ્રસ્તાવ સામે અલગ દૃષ્ટિકોણ ધરાવે છે. છતાં, વૈશ્વિક મંચ પર ભારતની લોકશાહી અને ચૂંટણી પ્રણાલીના વખાણ થતાં આ બાબત આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે.

Tags: india election system trump
Previous Post

ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ

Next Post

ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં રૂ.3.75નો વધારો

dharmendravaghela

dharmendravaghela

Related News

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો
આંતરરાષ્ટ્રીય

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો

October 2, 2026
3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!
તાજા સમાચાર

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

October 2, 2026
ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ
તાજા સમાચાર

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

October 2, 2026
Next Post
ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં રૂ.3.75નો વધારો

ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં રૂ.3.75નો વધારો

કોલકાતામાં મોડીરાત્રે હોટલમાં ભીષણ આગ: 9 બાંગ્લાદેશીના મોત

કોલકાતામાં મોડીરાત્રે હોટલમાં ભીષણ આગ: 9 બાંગ્લાદેશીના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In