Tuesday, August 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં રૂ.3.75નો વધારો

આજથી જ નવા ભાવ પ્રતિ કિલો,રૂ. 88.76 અમલી બનાવાયા

dharmendravaghela by dharmendravaghela
2026-08-18 12:05:12
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અદાણી ગેસ બાદ હવે ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં પ્રતિ કિલો 3.75 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. આ ભાવવધારો આજથી જ અમલી બન્યો છે. જૂનો ભાવ 85.01 રૂપિયા હતો, જે હવે વધીને 88.76 રૂપિયા થયો છે. આનાથી CNG વાહનચાલકો, રિક્ષાચાલકો અને ટેક્સી ચાલકોના બજેટ પર સીધી અસર પડશે. મોંઘવારીમાં ઇંધણ મોંઘું થતાં લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે.
ગુજરાત ગેસે મોંઘવારી વચ્ચે સીધો પ્રતિ કિલો 3.75 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. ભાવવધારા બાદ આજથી જ આ નવા ભાવ અમલી બનાવી દેવામાં આવ્યા છે. ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવેલા 3.75 રૂપિયાના વધારા બાદ સીએનજીના નવા 88.76 રૂપિયા થયો છે. જ્યારે જૂનો ભાવ 85.01 રૂપિયા પ્રતિ કિલો હતો. નોંધનીય છે કે, થોડા સમય પહેલાં અદાણી ગેસ દ્વારા પણ સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે ગુજરાત ગેસે પણ ભાવ વધારી દેતાં સીએનજી વાહનચાલકો, રિક્ષાચાલકો અને ટેક્સી ચાલકોના બજેટ પર સીધી અસર પડશે. મોંઘવારીના સમયમાં ઈંધણના ભાવ વધતાં વાહનચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

Tags: gujarat gas cng rate high
Previous Post

ભારતની ચૂંટણી સિસ્ટમથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રભાવિત

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારતની ચૂંટણી સિસ્ટમથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રભાવિત
તાજા સમાચાર

ભારતની ચૂંટણી સિસ્ટમથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રભાવિત

August 18, 2026
ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ
તાજા સમાચાર

ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ

August 18, 2026
ઝારખંડ સરકારનો નિર્ણય: ૨૦૧૪થી આયોજિત તમામ આઉટસોર્સિંગ પરીક્ષાઓ, પરિણામો રદ
તાજા સમાચાર

ઝારખંડ સરકારનો નિર્ણય: ૨૦૧૪થી આયોજિત તમામ આઉટસોર્સિંગ પરીક્ષાઓ, પરિણામો રદ

August 18, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.