• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 6, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મોસ્કોમાં યુક્રેનના ડ્રોન હુમલામાં લોજિસ્ટિક સેન્ટર ખાક

હુમલામાં ભારતીય વિદ્યાર્થીને સામાન્ય ઇજા, યુક્રેનનાં હુમલાઓને કારણે રશિયન ઓનલાઇન રિટેલની મોટી કંપનીને અબજો ડોલરનું નુકસાન

dharmendravaghela by dharmendravaghela
2026-08-20 11:46:11
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યુક્રેનનાં ડ્રોન હુમલાઓએ સમગ્ર રાત મોસ્કોની બહાર મોટા લોજિસ્ટિક સેન્ટરને નિશાન બનાવ્યું હતું. સવાર સુધી આ લોજિસ્ટિક સેન્ટરમાં આગ લાગી રહી હતી. રશિયાનાં સૌથી મોટા રિટેલ વેરહાઉસમાંથી એકમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો હતો. યુક્રેન રશિયામાં વધુ ડ્રોન હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે. યુક્રેનિયન સૈનિકોનું એક નાનું જૂથ સૂર્યમુખીનાં ખેતરમાં એકત્ર થયું હતું. તેમણે વિસ્ફોટકો ભરેલા ૨૦ નાના વિમાન જેવા ડ્રોન એકત્ર કર્યા હતાં અને પછી તેને રશિયા તરફ છોડયા હતાં.
યુક્રેને લાંબા અંતરનાં ડ્રોન તૈયાર કર્યા છે જે રશિયાનાં અંતરિયાળ વિસ્તારો સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. આ ડ્રોન રશિયાનાં મિલિટ્રી, ઇન્ડસ્ટ્રિયલ અને લોજિસ્ટિક સાઇટ પર હુમલા કરે છે. કીવને ચાલુ વર્ષે રશિયા પર હુમલાનું પ્રમાણ વધારી દીધું છે. ચાલુ વર્ષે લાંબા અંતરની મિસાઇલ અને ડ્રોનથી રશિયાને નિશાન બનાવી રહ્યું છે. યુક્રેનનાં હુમલાઓને કારણે રશિયન ઓનલાઇન રિટેલની મોટી કંપનીને અબજો ડોલરનું નુકસાન થયું છે. યુક્રેને દાવો કર્યો છે કે તાજેતરનાં તેના હુમલાઓને કારણે રશિયાનાં એરપોર્ટમાં અવરોધ ઉભો થયો છે અને ત્યાં ઇંધણની અછત ઉત્પન્ન થઇ છે અને રશિયન સૈનિકોનું મનોબળ નબળું પડયું છે.
આ દરમિયાન મોસ્કોમાં ભારતીય એમ્બેસીએ જણાવ્યું છે કે રશિયામાં એક ભારતીય વિદ્યાર્થીને ડ્રોન હુમલામાં સામાન્ય ઇજા થઇ છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. ભારતીય નાગરિકની ઓળખ ઉફામાં બશ્કિર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીનાં સ્ટુડન્ટ તરીકે કરવામાં આવી છે. જો કે ભારતીય મિશને વિદ્યાર્થીનું નામ અને અન્ય વિગતો શેર કરી નથી.

Tags: drone attack in moscow
Previous Post

કાશ્મીર ભારતનું જ, અમેરિકાના નિવેદનથી પાકિસ્તાનને પેટમાં દુઃખ્યું!

Next Post

ચંદ્ર ઉપર બરફના સ્વરૂપમાં પાણી છે કે નહીં?, તેની શોધ કરશે ચીન

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ નજીક બોલેરો-ટ્રેલર વચ્ચે સર્જાયેલી ટક્કરમાં 6ના કરૂણ મોત
તાજા સમાચાર

ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ નજીક બોલેરો-ટ્રેલર વચ્ચે સર્જાયેલી ટક્કરમાં 6ના કરૂણ મોત

October 6, 2026
લોકશાહી બચાવોના નારા સાથે સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષી સાંસદોની કૂચ
તાજા સમાચાર

લોકશાહી બચાવોના નારા સાથે સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષી સાંસદોની કૂચ

October 6, 2026
બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ઈમરજન્સી!
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ઈમરજન્સી!

October 6, 2026
Next Post
ચંદ્ર ઉપર બરફના સ્વરૂપમાં પાણી છે કે નહીં?, તેની શોધ કરશે ચીન

ચંદ્ર ઉપર બરફના સ્વરૂપમાં પાણી છે કે નહીં?, તેની શોધ કરશે ચીન

બંધ પડેલી એરલાઇન્સનો ડેટા ખરીદવા માટે ગૂગલે 95 કરોડની બોલી લગાવી!

બંધ પડેલી એરલાઇન્સનો ડેટા ખરીદવા માટે ગૂગલે 95 કરોડની બોલી લગાવી!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In