Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બેંક યુનિયનોએ 11 સપ્ટેમ્બરના રોજ ર્ક્યું દેશવ્યાપી હડતાળનું બેંક યુનિયનોએ 11 સપ્ટેમ્બરના રોજ ર્ક્યું દેશવ્યાપી હડતાળનું એલાનએલાન

બેંક યુનિયનોએ 11 સપ્ટેમ્બરના રોજ ર્ક્યું દેશવ્યાપી હડતાળનું એલાન

dharmendravaghela by dharmendravaghela
2026-09-02 12:35:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બેંકોના ગ્રાહકો માટે આગામી બે મહિના મુશ્કેલીભર્યા બની શકે છે. જેમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ તેમની વિવિધ પડતર માંગણીઓને લઇને તબક્કાવાર હડતાળની જાહેરાત કરી છે.જેમાં પાંચ દિવસના બેંકિંગ સપ્તાહ, સરકારની સુધારેલી પર્ફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI)યોજના અને અન્ય પડતર માંગણીઓ કરી છે.
UFBU ના આહ્વાન બાદ 11 સપ્ટેમ્બરે એક દિવસીય હડતાળ કરવામાં આવશે. જ્યારે બેંક કર્મચારીઓ 28 થી 30 સપ્ટેમ્બર સુધી સતત ત્રણ દિવસ માટે કામગીરી બંધ રાખશે. યુનિયને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ અંગે કોઈ ઉકેલ નહીં આવે તો 26 ઓક્ટોબર 2026 ના રોજ અનિશ્ચિત સમય માટે દેશવ્યાપી હડતાળ શરૂ કરવામાં આવશે.
યુનિયનના જણાવ્યા મુજબ ફોરમમાં સાત યુનિયનો (AIBEA, AIBOC, NCBE,AIBOA,BEFI,INBOC,INBEF)નો સમાવેશ થાય છે. જેમાં જાહેર ક્ષેત્ર, ખાનગી, વિદેશી, પ્રાદેશિક ગ્રામીણ અને સહકારી બેંકોના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
સત્તાવાર નિવેદન મુજબ, યુનિયનોએ ચાર મુખ્ય માંગણીઓ ઉઠાવી છે. જેમાં પાંચ દિવસના બેંકિંગ સપ્તાહનો અમલ, સરકારની કામગીરી-સંબંધિત પ્રોત્સાહન યોજના પાછી ખેંચી લેવી, દ્વિપક્ષીય ચર્ચાઓ દ્વારા પ્રોત્સાહન યોજનામાં ફેરફાર કરવો અને બાકી રહેલા મુદ્દાઓનું નિરાકરણ કરવું.

Tags: bank union strik
Previous Post

દેશમાંથી 13 કરોડ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર

Next Post

પીપળગ ગામે મધરાતે કરુણાંતિકા : 13 અને 11 વર્ષના બે ભાઈઓ નદીમાં ડૂબતાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
પીપળગ ગામે મધરાતે કરુણાંતિકા : 13 અને 11 વર્ષના બે ભાઈઓ નદીમાં ડૂબતાં મોત

પીપળગ ગામે મધરાતે કરુણાંતિકા : 13 અને 11 વર્ષના બે ભાઈઓ નદીમાં ડૂબતાં મોત

રશિયાનો યુક્રેન પર ઘાતક હવાઈ હુમલો : એક ભારતીય સહિત 12 લોકોનાં મોત

રશિયાનો યુક્રેન પર ઘાતક હવાઈ હુમલો : એક ભારતીય સહિત 12 લોકોનાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.