Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાને લઇને મહાઅષ્ટમીના દિવસે દારૂની દુકાનો, બાર બંધ રાખવા જાહેરાત

દુર્ગા પૂજા અને વિસર્જન શોભાયાત્રા દરમિયાન ડીજે સંગીત વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

dharmendravaghela by dharmendravaghela
2026-09-08 13:06:54
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાને લઈને રાજ્ય સરકારે અત્યારથી જ અનેક જાહેરાતો કરવાની શરૂઆત કરી છે. જેમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે મહાઅષ્ટમીના દિવસે રાજ્યમાં દારૂની દુકાનો અને બાર બંધ રહેશે. તેમજ દુર્ગા પૂજા અને વિસર્જન શોભાયાત્રા દરમિયાન ડીજે સંગીત વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ દુર્ગા પૂજા સમિતિઓને ઉત્સવની પરંપરાગત અને ધાર્મિક ભાવના જાળવી રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે મૂર્તિઓ, પંડાલો અને થીમ્સ કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે નહીં તેવી રાખવી જોઇએ. સીએમ સુવેન્દુ અધિકારીએ વધુ જણાવ્યું હતું કે, થીમ આધારિત પૂજા ઉજવણીઓને મંજૂરી આપવામાં આવશે, પરંતુ પૂજા સમિતિઓએ થીમ પસંદ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મૂર્તિઓ, પંડાલો અને થીમ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે નહીં અથવા સનાતન પરંપરાઓને ઠેસ પહોંચાડે નહીં.
આ ઉપરાંત સરકારે પૂજા સંબંધિત કાર્યક્રમો માટે રસ્તાઓના ઉપયોગ પર પણ પ્રતિબંધો મૂક્યા છે. જેમાં આવી ઉજવણી માટે કોઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી શકાશે નહીં. કોલકાતાના 13 મુખ્ય રસ્તાઓ પર આ પ્રકારની પૂજા સંબંધિત પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં. જેમાં રેડ રોડ અને કેથેડ્રલ રોડનો સમાવેશ થાય છે.આ ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દુર્ગા પૂજા સમિતિઓએ લક્ષ્મી પૂજા પહેલાં નિર્ધારિત સમયમર્યાદામાં મૂર્તિ વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. તેમજ વિસર્જનની તારીખ બદલવા આવશે નહિ. તેમજ સરકારે વિસર્જન દરમિયાન ક્રેનના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કર્યો છે.
દુર્ગા પૂજા સમિતિઓને રૂ1 લાખની નાણાકીય સહાયની કરાઈ જાહેરાત
આ ઉપરાંત પશ્ચિમ બંગાળ સરકારે આ વર્ષે દુર્ગા પૂજા સમિતિઓને રૂપિયા 1 લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ઉચ્ચ બજેટ ધરાવતી પૂજા સમિતિઓને અપીલ કરી હતી કે જો તેમને સરકારી સહાયની જરૂર ન હોય તો તેઓ સ્વેચ્છાએ ગ્રાન્ટ છોડી દે. સરકારે પૂજા સમિતિઓ માટે વીજળીના શુલ્કમાં 100 ટકા માફીની પણ જાહેરાત કરી છે

Tags: west bengal durga puja
Previous Post

ગુજરાતમાં ભાદરવામાં મેઘરાજાની નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા

Next Post

ઈરાન સામે યુદ્ધ જીતી તેલ સસ્તું કરવાનો ટ્રમ્પનો દાવો

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
ઈરાન સામે યુદ્ધ જીતી તેલ સસ્તું કરવાનો ટ્રમ્પનો દાવો

ઈરાન સામે યુદ્ધ જીતી તેલ સસ્તું કરવાનો ટ્રમ્પનો દાવો

અમદાવાદમાં રિક્ષા હડતાળના કારણે તંત્રમાં દોડધામ!

અમદાવાદમાં રિક્ષા હડતાળના કારણે તંત્રમાં દોડધામ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.