• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, September 30, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દૂ યુવકની હત્યા! પાણીમાં તરતા ડ્રમમાંથી લાશ મળી

20 દિવસથી ગમ હતો જવેલરનો પુત્ર, હિંદુઓમાં ભારે રોષ

dharmendravaghela by dharmendravaghela
2026-09-28 11:57:20
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને હત્યાઓ થતાં જ રહ્યા છે. દેશના મયમનસિંહ જિલ્લામાં વધુ એક હિંદુની હત્યા થતા ભૂકંપ જેવી લાગણી અનુભવાઈ છે. અહીંના સ્લુઈસ ગેટની પાસે ૫૦ વર્ષના એક જ્વેલરનું શબ પાણીમાં તરતા ભૂરા ડ્રમમાંથી મળી આવ્યું છે. મૃતક શખ્સ નિરંજનચંદ્ર સૂત્રધાર અહીંની અઠારવાડી બિલ્ડિંગ વિસ્તારમાં ઝવેરાતની દુકાન ચલાવતા હતા.
લોકોએ પાણીમાં ભૂરા ડ્રમને તરતું જોઈને પોલીસને જાણ કરી. પોલીસે ડ્રમને બહાર કાઢીને શબનો કબજો લીધો. મૃતકના ખિસ્સામાંથી મળેલા ક્રેડિટ યુનિયનના કાર્ડમાં એનું નામ લખેલું હતું, જેના પગલે શબ ઓળખી શકાયું. મૃતક, જવેલરનો પુત્ર હતો. એની હત્યા પાછળના કારણ-સંજોગો હજી જાણી શકાયા નથી. શનિવાર સુધી આ મામલે કોઈને અટક કરાયા નથી. શબ ઉપરના ઘાના નિશાન જોઈને લાગે છે કે પહેલા એની હત્યા કરાઈ એ પછી શબને ડ્રમમાં મૂકીને પાણીમાં વહેતું કરાઈ દીધું. મૃતક નિરંજન છેલ્લા છ દિવસથી ગુમ હતો. એ પોતાના કુટુંબ સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. ૨૦ સપ્ટેમ્બરે રાત્રે એ ઘેર પાછો ફર્યો નહિ તો પરિવારે એની તર-તપાસ શરૂ કરી. એના એક કુટુંબીએ ૨૦ સપ્ટેમ્બરે નિરંજનને છેલ્લી વાર જોયો હતો. પરિવારે કહ્યું કે, નિરંજન કેટલીયવાર કામના કારણે બહાર જતા, પરંતુ પછી પાછા આવી જતા હતા. આ વખતે પણ પરિવારની આવી જ લાગણી હતી. એવામાં એમના ગુમ થવાનો કોઈ રિપોર્ટ પોલીસ ચોપડે લખાવાયો નહોતો.

Tags: 20 દિવસથી ગમ હતો જવેલરનો પુત્રહિંદુઓમાં ભારે રોષ
Previous Post

સાઉદી અરેબિયાની યમનમાં એરસ્ટ્રાઈક, સાત લોકોના મોત

Next Post

નેપાળનાં મનાંગમાં હિમસ્ખલન 12 લોકો લાપતા

dharmendravaghela

dharmendravaghela

Related News

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે
તાજા સમાચાર

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે

September 30, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી

September 30, 2026
1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે
તાજા સમાચાર

1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે

September 30, 2026
Next Post
નેપાળનાં મનાંગમાં હિમસ્ખલન 12 લોકો લાપતા

નેપાળનાં મનાંગમાં હિમસ્ખલન 12 લોકો લાપતા

યુક્રેને રશિયા સામે લડવા આત્મઘાતીરોબોર્ટ ઉતાર્યા

યુક્રેને રશિયા સામે લડવા આત્મઘાતીરોબોર્ટ ઉતાર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In