• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગરબાના ગ્રાઉન્ડમાં હવે નહીં ચાલે છૂપી ફોટોગ્રાફી

મહિલાઓની મંજૂરી વિના વીડિયો બનાવ્યા તો પોલીસ નહીં છોડે

dharmendravaghela by dharmendravaghela
2026-10-08 11:34:36
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગરબા ગ્રાઉન્ડમાં મહિલાઓની મંજૂરી વગર છૂપી રીતે ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરનારાઓ સામે પોલીસ કાયદાનો પાઠ ભણાવશે. આ માટે પોલીસે તૈયારીઓ કરી લીધી છે. આ વખતે પણ પોલીસની શી ટીમ નોરતાના ટ્રેડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર રાખશે. આ નવરાત્રિએ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ ગરબાના સ્થળો, ખાસ કરીને એન્ટ્રી-એક્ઝિટ ગેટ, પાર્કિંગ એરિયા અને અંધારા વાળા રસ્તાઓ પર એન્ટિ-રોમિયો ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ મહિલાઓની છેડતી કરનારા, પીછો કરનારા કે અયોગ્ય ટિપ્પણી કરનારા તત્વોને ઝડપી પાડવાનો મુખ્ય હેતુ છે.
પોલીસે મહિલાઓને પણ સતર્ક રહેવા અપીલ કરી છે. ફક્ત નવરાત્રિમાં સાથે ફરવા માટે સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં, નવી ઓળખાણ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો અને અજાણી વ્યક્તિ સાથે અવાવરુ સ્થળોએ જવાનું ટાળવું. આ ઉપરાંત, પરિવારનાં સભ્યો સાથે પોતાનું લાઈવ લોકેશન શેર કરવા સલાહ આપવામાં આવી છે. સાદા પોશાકમાં પોલીસ અને સરપ્રાઈઝ પેટ્રોલિંગ પણ કરશે. છેડતી કરનારાઓ અને રોમિયોગિરી કરનારાઓ પર નજર રાખવા માટે શી ટીમો સાદા કપડાંમાં તૈનાત રહેશે. આ સરપ્રાઈઝ ચેકિંગ માત્ર મોટા પાર્ટી પ્લોટ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ શેરી ગરબા, મોહલ્લા, રજિસ્ટર્ડ સોસાયટીઓ અને ખાણી-પીણીની ગલીઓ સુધી લંબાવાશે.
પોલીસની સી ટિમ બહેનોને સુરક્ષા માર્ગદર્શન આપશે તેમજ સેલ્ફ ડિફેન્સ અને જાગૃતિ તાલીમ આપવા ઉપરાંત મોડી રાત્રે મુશ્કેલીમાં મુકાયેલી અથવા વાહન વ્યવસ્થા ન મળતી હોય તેવી મહિલાઓને 112 નંબર પર કોલ કરવા જણાવવામાં આવ્યું છે. ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ અને શી ટીમ મહિલાઓ સુરક્ષિત ઘરે પહોંચે તે સુનિશ્ચિત કરશે.અને રોમિયોગિરી કરતા લોકોને સબક શીખવવામાં આવશે.

Tags: Ahmedabadgarba ground hidden photography
Previous Post

ટ્રમ્પે ફરી શાંતિ નોબેલ પારિતોષિક માંગ્યું

Next Post

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે વહેલી સવારે નિધન

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે વહેલી સવારે નિધન

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે વહેલી સવારે નિધન

જમ્મુ-કાશ્મીરમાં પાંચ આતંકીઓના મદદગારની ધરપકડ

જમ્મુ-કાશ્મીરમાં પાંચ આતંકીઓના મદદગારની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In