• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 15, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાના વિદેશમંત્રી રુબિયો આવશે જામનગરની મુલાકાતે

તા.17થી 22ના પ્રવાસમાં તેઓ જામનગર અને મુંબઈની મુલાકાત લેશે, બંને દેશો વચ્ચે ઉર્જા ક્ષેત્રે સહયોગવધારવા અંગે દ્વિપક્ષીય ચર્ચા કરશે

dharmendravaghela by dharmendravaghela
2026-10-14 11:31:45
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોઆગામી દિવસોમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ આર્થિક રાજધાની મુંબઈની સાથે-સાથે ગુજરાતના જામનગરની પણ મુલાકાત લેવાના છે. બંને દેશો વચ્ચે વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવાની સંભાવનાઓ પર ચર્ચા કરવા માટે આ પ્રવાસ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, ભારત આવતા પહેલા માર્કો રૂબિયો ઉઝબેકિસ્તાનના સમરકંદ જશે, જ્યાં તેઓ ‘C5+1 મિનિસ્ટ્રિયલ મીટિંગ’ માં ભાગ લેશે. આ પ્લેટફોર્મમાં મધ્ય એશિયાના પાંચ દેશો ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કિર્ગિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય વાર્તા યોજ્યા બાદ તેઓ સીધા ભારત આવશે. તા. 17 થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાનાર આ પ્રવાસ આ વર્ષે તેમનો બીજો ભારત પ્રવાસ હશે.ગુજરાત અને મુંબઈના પ્રવાસ દરમિયાન માર્કો રૂબિયો ભારતીય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. આ બેઠકોમાં ભારત-અમેરિકા વચ્ચે કમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ, આર્થિક સહયોગ અને ખાસ કરીને ઊર્જા સહયોગ વધારવા અંગે વિસ્તૃત મંથન થશે. જામનગર વિશ્વનું રિફાઇનિંગ હબ હોવાથી ઊર્જા અને વ્યાપારી દ્રષ્ટિએ આ મુલાકાતને ખૂબ જ વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે.
આ મહત્ત્વપૂર્ણ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે અમેરિકામાં મિડટર્મ ચૂંટણીઓ નજીક છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર પોતાની ઇમિગ્રેશન નીતિઓને વધુ કડક બનાવી રહી છે. ભારતીય નાગરિકો માટે વીઝા સંબંધી કેટલાક પડકારોને કારણે બંને દેશો વચ્ચે થોડી તલખી પણ જોવા મળી છે. જોકે, તાજેતરમાં જ ભારતમાં અમેરિકી રાજદૂત સર્જ્યો ગોરે ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા આઈટી અને હેલ્થકેર ક્ષેત્રે વધી રહેલા સહયોગ પર ભાર મૂક્યો છે. તાજેતરમાં ભારતમાં યોજાયેલી ‘તરંગ શક્તિ’ કવાયત અને રાજસ્થાનમાં F-35 ફાઇટર જેટ્સની તૈનાતી જેવા મુદ્દાઓ બંને દેશોના રક્ષણાત્મક સંબંધોની મજબૂતાઈ દર્શાવે છે. ગુજરાતની ધરતી પર થનારી આ ઉચ્ચસ્તરીય મુલાકાતથી ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા મળવાની પૂરી સંભાવના છે.

Tags: us minister rubio
Previous Post

સૌરવ દાસ અને આશુતોષ રાંકા સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપીને ગેટ કૂદી પરિસરમાં દાખલ થતા અટકાયત

Next Post

CJP નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં

dharmendravaghela

dharmendravaghela

Related News

બિહારમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં ૧૩ બાળકોના મોત, 6ને બચાવી લેવાયા
તાજા સમાચાર

બિહારમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં ૧૩ બાળકોના મોત, 6ને બચાવી લેવાયા

October 14, 2026
સૌથી મોટી ઓઇલ કંપની અરામકો ઉપર હુતીઓનો મિસાઇલથી હુમલો
આંતરરાષ્ટ્રીય

સૌથી મોટી ઓઇલ કંપની અરામકો ઉપર હુતીઓનો મિસાઇલથી હુમલો

October 14, 2026
અમેરિકાથી ઑસ્ટ્રેલિયા સુધી નવરાત્રી ગરબાનો રંગ જામ્યો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાથી ઑસ્ટ્રેલિયા સુધી નવરાત્રી ગરબાનો રંગ જામ્યો

October 14, 2026
Next Post
CJP નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં

CJP નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં

UPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન ચાર્જ દિવાળી સુધી મુલ્તવી રખાયો

UPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન ચાર્જ દિવાળી સુધી મુલ્તવી રખાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In