• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 15, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

CJP નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં

dharmendravaghela by dharmendravaghela
2026-10-14 11:34:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દિલ્હીમાં જંતર-મંતર પર ગેરકાયદે રીતે પ્રવેશ કરવા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવાના મામલે કોકરોચ જનતા પાર્ટી સામે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે CJP ના પ્રમુખ નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્યા શિંદેની ધરપકડ કરી લીધી હતી. હવે તેમની સામે કોર્ટે મોટી કાર્યવાહી હાથ ધરી છે.
મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર વિસ્તારમાં પ્રદર્શન કરનાર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અંજિક્ય શિંદે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. SEM કોર્ટે સૌરવ દાસ અને આશુતોષ રાંકાને 5 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. તેમની સાથે અજિંક્ય શિંદેની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમને વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરી દેવામાં આવ્યા છે.બેરિકેડિંગ તોડીને જંતર-મંતર પહોંચ્યા હતા નેતાઓ આશુતોષ રાંકા, સૌરવ દાસ અને અજિંક્યા શિંદે પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા અને ભારે બેરિકેડિંગને તોડીને જંતર-મંતર પર પહોંચ્યા હતા. આ ઘટના બાદ દિલ્હી પોલીસે વગર પરવાનગીના જંતર-મંતર વિસ્તારમાં પ્રવેશ કરવા બદલ આ નેતાઓ અને સંગઠનના અન્ય સભ્યો સામે FIR નોંધાઈ હતી.

Tags: saurav das & aashtosh raka kastudi
Previous Post

અમેરિકાના વિદેશમંત્રી રુબિયો આવશે જામનગરની મુલાકાતે

Next Post

UPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન ચાર્જ દિવાળી સુધી મુલ્તવી રખાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

બિહારમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં ૧૩ બાળકોના મોત, 6ને બચાવી લેવાયા
તાજા સમાચાર

બિહારમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં ૧૩ બાળકોના મોત, 6ને બચાવી લેવાયા

October 14, 2026
સૌથી મોટી ઓઇલ કંપની અરામકો ઉપર હુતીઓનો મિસાઇલથી હુમલો
આંતરરાષ્ટ્રીય

સૌથી મોટી ઓઇલ કંપની અરામકો ઉપર હુતીઓનો મિસાઇલથી હુમલો

October 14, 2026
અમેરિકાથી ઑસ્ટ્રેલિયા સુધી નવરાત્રી ગરબાનો રંગ જામ્યો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાથી ઑસ્ટ્રેલિયા સુધી નવરાત્રી ગરબાનો રંગ જામ્યો

October 14, 2026
Next Post
UPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન ચાર્જ દિવાળી સુધી મુલ્તવી રખાયો

UPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન ચાર્જ દિવાળી સુધી મુલ્તવી રખાયો

ચીનની અવળચંડાઈ, લદ્દાખના 28 સ્થળોને પોતાના ગણાવ્યાં

ચીનની અવળચંડાઈ, લદ્દાખના 28 સ્થળોને પોતાના ગણાવ્યાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In