• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, October 19, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ઝૂક્યાં: રશિયા પાસેથી ઓઈલ ખરીદીની આપી છૂટ

ભારત, ચીન સહિતના દેશો પરથી 100% ટેરિફની ઘાત ટળી: યુએસના રાષ્ટ્રીય હિતમાં નિર્ણય :ટ્રમ્પ

dharmendravaghela by dharmendravaghela
2026-10-17 11:41:53
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન સહિતના દેશોને મોટો દિલાસો આપતાં રશિયા સાથે જોડાયેલા અનેક કડક પ્રતિબંધો અને ટેરિફ (જકાત) અમલમાં મૂકવા પર રોક લગાવી દીધી છે. આ કડક જોગવાઈઓ લાગુ થવાના માત્ર એક દિવસ પહેલાં જ અમેરિકન પ્રમુખે એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કરીને આ મુક્તિ આપી છે. ટ્રમ્પ સરકારના આ નિર્ણયને કારણે ચીન, ભારત, સ્લોવાકિયા અને અઝરબૈજાનને મોટી રાહત મળી ગઇ છે. આ દેશોને રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની છૂટ મળી ગઈ છે.
શુક્રવારે મોડી રાત્રે જાહેર કરાયેલા કારોબારી આદેશમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય યુએસના “રાષ્ટ્રીય હિત” માં લેવામાં આવ્યો છે. “હું ‘ગ્રેહામ એક્ટ’ હેઠળ દર્શાવવામાં આવેલા પ્રતિબંધો, નિયંત્રણો અને જકાતોની અમલવારીમાંથી મુક્તિ આપું છું. મેં કોંગ્રેસને એ સર્ટિફિકેશન સુપ્રત કર્યું છે કે આ સમયે આ પ્રકારની છૂટ આપવી એ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રીય હિતમાં છે.”
ગત મહિને ટ્રમ્પે ‘લિન્ડસી ઓ. ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઇરાન એક્ટ ઓફ 2026’ બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. યુક્રેનના સમર્થક અને અમેરિકન સેનેટર લિન્ડસી ગ્રેહામના નામે બનાવાયેલા આ કાયદાનો મુખ્ય હેતુ રશિયન બેંકો, ઊર્જા ક્ષેત્ર અને મિલિટરી ઓપરેશન્સને નાણાકીય ભંડોળ રોકવાનો હતો. 100% ટેરિફનો ખતરો: આ કાયદા હેઠળ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને ગેસ ખરીદનારા દેશો પર 100 ટકા સુધીનો ભારે ટેરિફ ઝીંકવાની સત્તા આપવામાં આવી હતી.

Tags: permision india rusian oiltrump
Previous Post

ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8ના મોત

Next Post

હિમાચલ પ્રદેશમાં વહેલી સવારે ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિ.માં ભરતી: ચેસ્ટ ઇન્ફેક્શનની ફરિયાદ
તાજા સમાચાર

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિ.માં ભરતી: ચેસ્ટ ઇન્ફેક્શનની ફરિયાદ

October 17, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In