• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 23, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

CJP નેતાના જ્ઞાનેશ સામેના વિરોધ પ્રદર્શનના આહ્વાનથી નેહા બોરાએ પોતાને અલગ કરી

6 FIRનો સામનો કરી રહેલી વ્યક્તિ દૂધની ધોયેલ કેવી રીતે માની શકાય?: એએસજી ચેતન શર્મા

dharmendravaghela by dharmendravaghela
2026-10-23 12:45:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે દિલ્હીમાં દેખાવોમાં કોકરોચ જનતા પાર્ટી સાથે મોટો ચહેરો બનીને ઊભરેલી ડાબેરી વિદ્યાર્થી સંગઠન એઆઈએસએની પ્રમુખ નેહા બોરાએ સીજેપીથી અલગ કરતા સીઈસી જ્ઞાનેશ કુમાર સામેના આંદોલનમાં તડાં પડયા હોવાના સંકેત મળ્યા છે. બીજીબાજુ કનોટ પ્લેસમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા મુદ્દે નેહા બોરાએ કહ્યું હતું કે તેને તિરંગો ફરકાવવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી.
ડાબેરી વિદ્યાર્થી સંગઠન એઆઈએસએની પ્રમુખ નેહા બોરાએ દિલ્હી હાઈકોર્ટમાં કનોટ પ્લેસમાં સીજેપી નેતાઓના વિરોધ પ્રદર્શનના આહ્વાનથી પોતાને અલગ કરી હતી. નેહા બોરાએ કહ્યું કે, કનોટ પ્લેસ પાર્કમાં અલગથી બોલાવાયેલા આહ્વાનમાં તે જોડાઈ હતી. નેહા બોરાએ દિલ્હી પોલીસની નોટીસને હાઈકોર્ટમાં પડકારી હતી, જેના પર સુનાવણી થઈ હતી. હાઈકોર્ટમાં સુનાવણી સમયે નેહાએ કનોટ પ્લેસમાં કોકરોચ જનતા પાર્ટીએ બોલાવેલા દેખાવોથી પોતાને અલગ કરી હતી. આ સાથે તેણે કહ્યું હતું કે, તેને તિરંગો ફરકાવવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી. નેહા બોરાએ દિલ્હી પોલીસની પીસ બોન્ડ ભરવાની નોટિસનો વિરોધ કર્યો છે. હાઈકોર્ટમાં નેહાના વકીલ ગોપાલ શંકરનારાયણને કહ્યું કે, સમય સાથે દેશમાં અનેક મુદ્દાઓ પર કેટલાક વિરોધ પ્રદર્શન થયા છે અને લોકતંત્રમાં એ પણ જરૂરી છે કે તમે સરકારના કામનો વિરોધ કરી શકો અને આ જ આપણને સ્વસ્થ લોકતંત્ર બનાવે છે. નેહા બોરાએ ક્યારેય પણ મંચ પર હિંસા માટે ઉશ્કેરણી કરી નથી. સુનાવણી સમયે હાઈકોર્ટના જજે કહ્યું કે, નેહા બોરાની પહેલાથી જ ‘બેડ બોય’ની છબી બનાવી દેવાઈ છે, હવે તેને સારા વર્તનનું વચન આપવા કહેવાય છે. આ સમયે સરકાર તરફથી એએસજી ચેતન શર્માએ કહ્યું કે, છ એફઆઈઆરનો સામનો કરી રહેલી વ્યક્તિ ‘દૂધની ધોયેલી’ કેવી રીતે માની શકાય. હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી પૂર થઈ ગઈ અને કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.
દરમિયાન કેન્દ્ર સરકાર વિરુદ્ધ દિલ્હીમાં સતત વિરોધ પ્રદર્શન કરી પોલીસ અને લોકોને મુશ્કેલીમાં નાખવા મુદ્દે કોકરોચ જનતા પાર્ટીના સહસંયોજક સૌરવ દાસ અને આશુતોષ રાંકાની મુશ્કેલીઓ વધી રહી છે. સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટે સૌરવ દાસ અને આશુતોષ રાંકાની સાથે તેમને જામીન આપનારા બે જમાનતીઓને શુક્રવારે કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. દિલ્હીમાં દાસ અને રાંકાના જામીન થવા કોઈ તૈયાર થયું નહીં. સૌરવ દાસ માટે ગાઝિયાબાદના રહેવાસી પ્રોફેસર અને રાંકા માટે તેની પત્ની જામીન બન્યા હતા. બીજીબાજુ રાંકા અને દાસ બુધવારે જામીન પર બહાર આવતા જ ક્રાઈમ બ્રાન્ચે પોતાના કેસમાં તપાસ માટે બંનેને નોટિસ પકડાવી દીધી હતી. આમ, જામીન પર છૂટયા પછી પણ બંનેની મુશ્કેલી વધી છે.

Tags: cjpneha bora
Previous Post

વેનેઝુએલાની લૂંટ ટ્રમ્પને ખાસ ફળી નહી શકે, ઘાટ કરતાં ઘડામણ મોંઘુ જેવી સ્થિતિ સર્જાઈ

Next Post

છત્તીસગઢમાં બેકાબૂ બસ ઝાડ સાથે અથડાતાં 6ના મોત, 15 ઈજા ગ્રસ્ત

dharmendravaghela

dharmendravaghela

Related News

યુપીમાં રેશનકાર્ડ ધારકોને મફત રાશન સાથે હવે મળશે રૂ.5 લાખ સુધીની મફત સારવાર
તાજા સમાચાર

યુપીમાં રેશનકાર્ડ ધારકોને મફત રાશન સાથે હવે મળશે રૂ.5 લાખ સુધીની મફત સારવાર

October 23, 2026
છત્તીસગઢમાં બેકાબૂ બસ ઝાડ સાથે અથડાતાં 6ના મોત, 15 ઈજા ગ્રસ્ત
તાજા સમાચાર

છત્તીસગઢમાં બેકાબૂ બસ ઝાડ સાથે અથડાતાં 6ના મોત, 15 ઈજા ગ્રસ્ત

October 23, 2026
વેનેઝુએલાની લૂંટ ટ્રમ્પને ખાસ ફળી નહી શકે, ઘાટ કરતાં ઘડામણ મોંઘુ જેવી સ્થિતિ સર્જાઈ
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલાની લૂંટ ટ્રમ્પને ખાસ ફળી નહી શકે, ઘાટ કરતાં ઘડામણ મોંઘુ જેવી સ્થિતિ સર્જાઈ

October 23, 2026
Next Post
છત્તીસગઢમાં બેકાબૂ બસ ઝાડ સાથે અથડાતાં 6ના મોત, 15 ઈજા ગ્રસ્ત

છત્તીસગઢમાં બેકાબૂ બસ ઝાડ સાથે અથડાતાં 6ના મોત, 15 ઈજા ગ્રસ્ત

યુપીમાં રેશનકાર્ડ ધારકોને મફત રાશન સાથે હવે મળશે રૂ.5 લાખ સુધીની મફત સારવાર

યુપીમાં રેશનકાર્ડ ધારકોને મફત રાશન સાથે હવે મળશે રૂ.5 લાખ સુધીની મફત સારવાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In