• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 27, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડ્રોનથી લઈ મિસાઈલ સુધી ભારતીય સેના હવે બનશે વધુ શક્તિશાળી

dharmendravaghela by dharmendravaghela
2026-10-27 11:43:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારત સરકારે પોતાની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે સૌથી મોટું પગલું ભર્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં રક્ષા અધિગ્રહણ પરિષની બેઠકમાં સેનાના ત્રણેય અંગો માટે અંદાજિત 2.12 લાખ કરોડના સંરક્ષણ સાધનો માટેની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવોમાંથી આશરે 82 ટકા ખરીદી ભારતીય ઉદ્યોગો પાસેથી જ કરવામાં આવશે. આ નિર્ણયને કારણે સ્વદેશી ડિફેન્સ ઉત્પાદનને વેગ મળશે.
આ મંજૂરીથી ભારતીય સેનાને નવા ડ્રોન, હેલિકોપ્ટર, આધુનિક ટોપ સિસ્ટમ, અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ અને સર્વેલન્સ ટેકનોલોજી મળવાનો માર્ગ મોકળો થયો છે. આ સાધનો સરહદ પર સેનાની દેખરેખ, દુશ્મનના હુમલાનો સામનો કરવાની ક્ષમતા અને ઓપરેશનલ તૈયારીઓને મજબૂત બનાવવામાં મદદ કરશે.
ભારતીય સેના માટે હાઇ મોબિલિટી વ્હીકલ્સ સેલ્ફ પ્રોપલ્ડ ટ્રેકડ ગન સિસ્ટમ, ગન શૉટ રિસ્પોન્સ સિસ્ટમ, લાઇટ મલ્ટી રોલ હેલિકોપ્ટર્સ અને વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમની ખરીદીના પ્રસ્તાવોને મંજૂરી મળી છે. હાઇ મોબિલિટી વ્હીકલ્સ મુશ્કેલ અને દુર્ગમ વિસ્તારોમાં સૈનિકો તથા જરૂરી સામાનની અવરજવર સરળ બનાવશે. જ્યારે સેલ્ફ પ્રોપલ્ડ ટ્રેકડ ગન સિસ્ટમથી સેનાની તોપોની ગતિશીલતા અને ફાયરપાવર વધશે. ગન શૉટ રિસ્પોન્સ સિસ્ટમ સૈનિકોને ગોળીબાર ક્યાંથી થઈ રહ્યો છે તેની રિયલ-ટાઈમ માહિતી મેળવવામાં મદદ કરશે. આ ઉપરાંત નાના અને નવી પેઢીના હવાઈ જોખમોનો સામનો કરવા માટે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવામાં આવશે. ટેન્કને ડ્રોનના હુમલાથી સુરક્ષિત રાખવા પકેટફોર્મ બેઝ્ડ કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ પણ સેનાની ક્ષમતામાં વધારો કરશે.

Tags: indiaraksha adhigrahan parishad meeting
Previous Post

તમિલનાડુમાં મોડીરાત્રે જેલ તોડીને 17 કેદીઓ ફરાર

Next Post

Microsoftની 60 હજાર કર્મીઓને સ્વૈચ્છિક રાજીનામાની ઓફર

dharmendravaghela

dharmendravaghela

Related News

પીએમ. મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભીલડીમાં કર્યું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન
તાજા સમાચાર

પીએમ. મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભીલડીમાં કર્યું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન

October 27, 2026
બે વર્ષમાં ટ્રમ્પ સમર્થિત 8 માંથી 6 દેશમાં રાજકીય જૂથો ચૂંટણી હાર્યા
આંતરરાષ્ટ્રીય

બે વર્ષમાં ટ્રમ્પ સમર્થિત 8 માંથી 6 દેશમાં રાજકીય જૂથો ચૂંટણી હાર્યા

October 27, 2026
ચક્રવાત અર્નબના પગલે સાઉથ કોસ્ટ રેલવે 53 ટ્રેનો કેન્સલ,આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં એલર્ટ
તાજા સમાચાર

ચક્રવાત અર્નબના પગલે સાઉથ કોસ્ટ રેલવે 53 ટ્રેનો કેન્સલ,આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં એલર્ટ

October 27, 2026
Next Post
Microsoftની 60 હજાર કર્મીઓને સ્વૈચ્છિક રાજીનામાની ઓફર

Microsoftની 60 હજાર કર્મીઓને સ્વૈચ્છિક રાજીનામાની ઓફર

પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના, 200 ફૂટ નીચે ફસાયા 14 મજૂરો, રેસ્ક્યૂ ચાલુ

પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના, 200 ફૂટ નીચે ફસાયા 14 મજૂરો, રેસ્ક્યૂ ચાલુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In