• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, November 29, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભક્તિના રંગે રંગાયા અનંત અંબાણી; શ્રદ્ધાળુઓ સાથે કરી ગોવર્ધન પરિક્રમા

dharmendravaghela by dharmendravaghela
2026-11-28 12:04:14
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અંબાણી પરિવાર અનેક વખત ભક્તિયમ માહોલમાં જોવા મળે છે. ખાસ કરીને અનંત અંબાણી અવાર-નવાર મંદિરોમાં દર્શન કરવા માટે જતા હોય છે. તેવામાં અત્યારે અનંત અંબાણી મથુરા પહોંચ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો પુત્ર અનંત અંબાણી ફરી એકવાર પોતાની ધાર્મિક શ્રદ્ધાને લઈને ચર્ચામાં આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે, ઉત્તર પ્રદેશના મથુરામાં અનંત અંબાણીએ પવિત્ર ગોવર્ધન પરિક્રમા કરી છે. અનંત અંબાણીએ ગોવર્ધન પરિક્રમાની શરૂઆત કરી અને અન્ય શ્રદ્ધાળુઓ સાથે ભક્તિના રંગે રંગાઈ ગયા હતા. આ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું હતું. પરિક્રમા પૂર્ણ કર્યા બાદ અનંત અંબાણી ત્યાંથી રવાના થયા હતા. આ પરિક્રમાના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવર્ધન પરિક્રમા હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. માન્યતા પ્રમાણે, ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવાથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. આ જ શ્રદ્ધા સાથે દર વર્ષે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો મથુરા પહોંચે છે. આ વખતે અનંત અંબાણી પણ આ પવિત્ર યાત્રામાં જોડાયા અને ભક્તિભાવ સાથે ગોવર્ધન પરિક્રમા પૂર્ણ કરી છે. અંબાણી પરિવાર કૃષ્ણભક્તિમાં વધારે માનતો હોય તેવું પણ અનેક લોકો કહેતા હોય છે.

Tags: anant ambanimathura
Previous Post

સ્પેન પહોંચવા નીકળેલી બોટ બની મોતની સવારી

Next Post

રાષ્ટ્રપતિ મુર્મુએ નૌકાદળના કેડેટ્સની પરેડનું નિરીક્ષણ કર્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

સીમાંકન બિલ મુદ્દે રાહુલ ગાંધી મેદાને I.N.D.I.A. ગઠબંધનના સહયોગીઓને આપી કડક ચેતવણી
તાજા સમાચાર

સીમાંકન બિલ મુદ્દે રાહુલ ગાંધી મેદાને I.N.D.I.A. ગઠબંધનના સહયોગીઓને આપી કડક ચેતવણી

November 28, 2026
રાષ્ટ્રપતિ મુર્મુએ નૌકાદળના કેડેટ્સની પરેડનું નિરીક્ષણ કર્યું
તાજા સમાચાર

રાષ્ટ્રપતિ મુર્મુએ નૌકાદળના કેડેટ્સની પરેડનું નિરીક્ષણ કર્યું

November 28, 2026
સ્પેન પહોંચવા નીકળેલી બોટ બની મોતની સવારી
આંતરરાષ્ટ્રીય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In