• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, November 29, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સ્પેન પહોંચવા નીકળેલી બોટ બની મોતની સવારી

કેનરી આઇલેન્ડ નજીક 100 પ્રવાસીઓથી ભરેલી બોટમાંથી 8નાં મૃતદેહ મળ્યા, 6ની હાલત ગંભીર

dharmendravaghela by dharmendravaghela
2026-11-28 11:35:46
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સ્પેન પહોંચવા માટે દર વર્ષે હજારો પ્રવાસીઓ જોખમી દરિયાઈ માર્ગ પસંદ કરે છે. આ દરમિયાન અનેક લોકો જીવ ગુમાવે છે. સ્પેનના કેનરી આઇલેન્ડ નજીક આશરે 100 પ્રવાસીઓથી ભરેલી એક બોટમાંથી 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનામાં ગંભીર હાલતમાં 6 લોકોને હેલિકોપ્ટર મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. આ બોટ એલ હિએરો દ્વીપથી આશરે 39 નોટિકલ માઇલ (72 કિલોમીટર) દક્ષિણમાં મળી આવી હતી. આ દુર્ઘટના સ્પેનમાં રવિવારે યોજાનારી સામાન્ય ચૂંટણીના થોડા દિવસ પહેલાં બની છે. ચૂંટણીમાં ઇમિગ્રેશનનો મુદ્દો મહત્ત્વનો બન્યો છે.
અટલાન્ટિક મહાસાગરનો આ દરિયાઈ માર્ગ દુનિયાના સૌથી જોખમી પ્રવાસી માર્ગોમાં ગણાય છે. દર વર્ષે હજારો લોકો ખરાબ હવામાન, ઊંચા દરિયાઈ મોજાં અને તીવ્ર પ્રવાહ વચ્ચે પણ આ માર્ગે સ્પેન પહોંચવાનો પ્રયાસ કરે છે. મોટા ભાગના લોકો ક્ષમતા કરતાં વધુ ભરેલી બોટમાં મુસાફરી કરે છે, જેના કારણે અકસ્માત અને જાનહાનિનું જોખમ વધી જાય છે. કેનરી આઇલેન્ડના પ્રાદેશિક નેતા ફર્નાન્ડો ક્લાવિહોએ આ નવી દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ દુર્ઘટનાથી ભારે દુઃખ અને લાચારી અનુભવાઈ રહી છે. ક્લાવિહોએ સ્પેન સરકાર અને યુરોપિયન કમિશનને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે માનવીય સંકટની શરૂઆત એલ હિએરોથી નહીં, પરંતુ સેનેગલ અને ગેમ્બિયાના દરિયાકાંઠેથી થાય છે.
કેનરી આઇલેન્ડમાં ઓક્ટોબરથી પ્રવાસીઓના આગમનમાં ઝડપથી વધારો થયો છે. 25 નવેમ્બરે એક જ દિવસમાં 2100 પ્રવાસીઓ અહીં પહોંચ્યા હતા. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો હોવાનું સામે આવ્યું છે.આમાંથી મોટાભાગના પ્રવાસીઓ એલ હિએરો દ્વીપ પર પહોંચ્યા હતા. આ દ્વીપની વસ્તી આશરે 11,400 છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓના આગમનને કારણે અહીંની વ્યવસ્થા પર પણ દબાણ વધી રહ્યું છે.
——————————

Tags: Boatkenari ilandspain
Previous Post

કાર્તિગાઈ દીપમ વિવાદ વચ્ચે પીએમ મોદીએ કરી પોસ્ટ

Next Post

ભક્તિના રંગે રંગાયા અનંત અંબાણી; શ્રદ્ધાળુઓ સાથે કરી ગોવર્ધન પરિક્રમા

dharmendravaghela

dharmendravaghela

Related News

સીમાંકન બિલ મુદ્દે રાહુલ ગાંધી મેદાને I.N.D.I.A. ગઠબંધનના સહયોગીઓને આપી કડક ચેતવણી
તાજા સમાચાર

સીમાંકન બિલ મુદ્દે રાહુલ ગાંધી મેદાને I.N.D.I.A. ગઠબંધનના સહયોગીઓને આપી કડક ચેતવણી

November 28, 2026
રાષ્ટ્રપતિ મુર્મુએ નૌકાદળના કેડેટ્સની પરેડનું નિરીક્ષણ કર્યું
તાજા સમાચાર

રાષ્ટ્રપતિ મુર્મુએ નૌકાદળના કેડેટ્સની પરેડનું નિરીક્ષણ કર્યું

November 28, 2026
ભક્તિના રંગે રંગાયા અનંત અંબાણી; શ્રદ્ધાળુઓ સાથે કરી ગોવર્ધન પરિક્રમા
તાજા સમાચાર

ભક્તિના રંગે રંગાયા અનંત અંબાણી; શ્રદ્ધાળુઓ સાથે કરી ગોવર્ધન પરિક્રમા

November 28, 2026
Next Post
ભક્તિના રંગે રંગાયા અનંત અંબાણી; શ્રદ્ધાળુઓ સાથે કરી ગોવર્ધન પરિક્રમા

ભક્તિના રંગે રંગાયા અનંત અંબાણી; શ્રદ્ધાળુઓ સાથે કરી ગોવર્ધન પરિક્રમા

રાષ્ટ્રપતિ મુર્મુએ નૌકાદળના કેડેટ્સની પરેડનું નિરીક્ષણ કર્યું

રાષ્ટ્રપતિ મુર્મુએ નૌકાદળના કેડેટ્સની પરેડનું નિરીક્ષણ કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In