Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

અકવાડા લેકના રૂ.16 કરોડના વિકાસ કામમાં ટેન્ડર ફાળવવામાં કોર્પોરેશને નિયમો નેવે મૂકયા

એજન્સીએ રજૂ કરેલ પ્રમાણપત્ર ટેન્ડરની શરતો, જોગવાઈ વિરૂદ્ધ હોવા છતાં મ્યુ.તંત્રના આંખ આડા કાન કરતું હોવાનો આક્ષેપ

aaspassdaily by aaspassdaily
2022-09-26 14:11:47
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં મહાપાલિકા દ્વારા રૂ.૧૬કરોડથી વધુના ખર્ચે અકવાડા લેક ફેઝ ૨નું કામ હાથ ધરાનાર છે, આ કામનું એક એજન્સીનું ટેન્ડર નિયમ વિરૂદ્ધ મંજૂર કરાયું હોવાના આક્ષેપ સાથે અન્ય એજન્સીએ વિગતો માંગી છે, પરંતુ મામલો રફેદફે કરવા વડાપ્રધાનના હસ્તે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત નક્કી કરાયું છે જેથી કોઈ વિઘ્ન ન આવે. તેવો ગણગણાટ વ્યાપ્યો છે. ભાવનગરમાં ભાજપના આગેવાનો, ચૂટાયેલા સભ્યો જ કોન્ટ્રાકટર બની ગયા છે અને કરોડોના વિકાસ કામમાં પાર્ટનરશીપ કરી રહ્યા છે! તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીમાંથી આ બાબતે જ બે સભ્યોના રાજીનામા લઈ લેવાયા છે, ત્યાં એક નવો વિવાદ જાગ્યો છે. અકવાડા ફેઝ -૨ નું રૂ.૧૬કરોડથી વધુના ખર્ચે વિકાસ કામ હાથ ધરાનાર છે જેમાં ઓનલાઇન ટેન્ડર ભરી એલ.૧ આવનાર એજન્સીએ બધું નિયમો મુજબ દેખાડવા ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી ચારસોવીસી કરી હોવાનો આક્ષેપ ઉઠ્‌યો છે અને એજન્સીએ રજૂ કરેલ ડોક્યુમેન્ટની ખરાઈ કરવા પડકાર ફેકાયો છે.! જાેકે, વિભાગના સબંધિત અધિકારીએ ધ્યાન નહિ આપતા તર્કવિતર્ક ઉઠ્‌યા છે.

શું છે રજૂઆત અને આક્ષેપ ?
આ કામમાં એલ-૧ આવેલ એજન્સીના ડોક્યુમેન્ટમાં આ પ્રોજેક્ટ અંતર્ગતનું સ્પેશીયલ કામ સીવીલ કામ જેવા સ્પેશીયલ કામ માટે ્‌ીષ્ઠરર્હદ્બટ્ઠટ ઇીટ્ઠઙ્મ ઈજંટ્ઠંી ન્ન્ઁ ઁેહી ના કામના અનુભવનું ડોક્યુમેન્ટ એજન્સી દ્વારા રજૂ કરેલ છે. આ ડોક્યુમેન્ટ એક સર્ટીફીકેટ તરીકે રજૂ કરેલ છે. પરંતુ આ કામનું ૩એ સર્ટીફીકેટ રજૂ કરેલ નથી તેમજ ટેન્ડર શરતનું- જાેગવાઇ અનુસાર સીવીલ કામમાં માંગેલ અનુભવ ગવર્મેન્ટ, સેમી ગર્વમેન્ટ સિવાયના કોર્પોરેટ ક્ષેત્રના અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરેલ છે. જે ટેન્ડર શરતો-જાેગવાઇઓની વિરૂદ્ધ છે. આ કામમાં એલ-૧ આવેલ એજન્સી દ્વારા સીવીલ કામમાં માંગેલ અનુભવના કામ માટે રજૂ કરેલ ડોક્યુમેન્ટ પુણેની કંપનીનું જણાય છે જે સર્ટીફીકેટની ખરાઇ તેમજ આ એજન્સી ટેન્ડરની શરતો-જાેગવાઇઓમાં ફુલફીલ થાય છે કે કેમ ? જે ચોક્કસ તટસ્થ રીતે ખાત્રી કરાયા બાદ આ કામની મંજુરી અંગેની કાર્યવાહી કરવા મ્યુ. કમિશનરને રજૂઆત કરાઇ છે.

 

Tags: bhavnagarMU. tantra aansh aada kan
Previous Post

એક પંથ દો કાજ : ગારિયાધાર બેઠક પરથી જીતુ વાઘાણીને લડાવવા ભાજપનો વ્યૂહ ?!

Next Post

ભાજપ નિયમ લાદે કે ન લાદેઃ પૂર્વ – પશ્ચિમ બેઠકમાં કાર્યકરોએ આલાપ્યો સુર ‘નો રિપીટ’

aaspassdaily

aaspassdaily

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post

ભાજપ નિયમ લાદે કે ન લાદેઃ પૂર્વ - પશ્ચિમ બેઠકમાં કાર્યકરોએ આલાપ્યો સુર ‘નો રિપીટ'

નવરાત્રી મહાપર્વનો આસ્થાભેર પ્રારંભ

નવરાત્રી મહાપર્વનો આસ્થાભેર પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.