Monday, June 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો ASIનો આક્ષેપ

પોલીસ અધિકારીઓની ગેંગસ્ટરો સાથે સાંઠગાંઠ હોવાનો પણ ખુલાસો

dharmendravaghela by dharmendravaghela
2025-10-16 12:49:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

છેલ્લા એક અઠવાડિયામાં હરિયાણામાં બે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આત્મહત્યા કરી લેતા રાજ્યના

પોલીસ વિભાગમાં ખળભળાટ મચેલો છે. બંને આત્મહત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલસા થઇ

રહ્યા છે, જેને કારણે પોલીસ વિભાગમાં વ્યાપેલા જાતિ ભેદભાવ, ભ્રષ્ટાચાર, લાગવગ અને ખંડણી જેવા

દુષણોનો પોટલો ખુલી રહ્યો છે. પોલીસ અધિકારીઓની ગેંગસ્ટરો સાથે સાંઠગાંઠ હોવાનો પણ ખુલાસો

થઇ રહ્યો છે, એવામાં રાજ્ય દળની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
પહેલા હરિયાણાના રોહતકમાં આવેલી પોલીસ એકેડમીમાં તૈનાત વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ

કુમારે આત્મહત્યા કરી લીધી હતી, સુસાઈડ નોટમાં તેમને સિનીયર અધિકારીઓ પર જાતિ આધારિત

ભેદભાવ અને સતામણી કરવાનો આરોપ લગાવ્યો હતો, એવામાં એક મોટો વળાંક આવ્યો. રોહતકમાં

સાયબર તૈનાત આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર સંદીપ કુમારે ગોળીમારીને આત્મહત્યા કરી લીધી, તેમણે

વાય. પૂરણ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
સંદીપ કુમારે ત્રણ પાનાની સુસાઈડ નોટ છોડી છે અને પહેલાથી રેકોર્ડ કરેલો એક વીડિયો મેસેજ પણ

છોડ્યો છે. વિડીયોમાં ASI સંદીપ કુમારે મૃતક અધિકારી વાય. પૂરણ કુમાર અને તેમના સાથીઓ સામે

લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓના જાતીય સતામણીના આરોપ લગાવ્યા છે.સંદીપે કુમારે

વીડિયોમાં આરોપ લગાવ્યો હતો કે વાય. પૂરણ કુમાર જાતિ આધારિત રાજકારણ ચલાવીને સિસ્ટમ પર

દબદબો જમાવવા ઈચ્છતા હતાં. તેમણે આરોપ લગાવ્યો કે વાય. પૂરણ કુમારે પ્રામાણિક અધિકારીઓને

હટાવ્યા અને તેમના “ભ્રષ્ટ” અધિકારીઓને સ્થાન આપ્યું. આ અધિકારીઓ સરકારી ફાઇલોમાં નાની

ક્લેરીકલ ભૂલો શોધતા, અધિકારીઓને બોલાવતા, તેમને હેરાન કરતા અને તેમની પાસેથી પૈસા

પડાવતા અને તેમને ટ્રાન્સફરની ધમકી આપતા હતા.

Tags: hariyanaips puran kumar siucide case
Previous Post

ચેક રીટર્ન કેસમાં બોલીવુડના દિગ્ગજ ડિરેક્ટરને રાજકુમાર સંતોષીને બે વર્ષની કેદ

Next Post

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.