• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, September 23, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મંદિરની વહીવટી કમીટીઓ રાજનીતિક જાગીર ન બનવી જોઈએ: સુપ્રીમ કોર્ટ

શિરડીના સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટની મેનેજમેન્ટ કમીટી મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

aaspassdaily by aaspassdaily
2022-09-27 11:15:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે એક મહત્વની ટિપ્પણી કરી હતી કે, મંદિરોની વ્યવસ્થાપક સમીતીઓ રાજનીતિક જાગીર ન હોઈ શકે. મંદિરના મેનેજમેન્ટને રાજનીતિ અને પાર્ટીલાઈનથી અલગ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કોઈપણ સતારૂઢ દળ દ્વારા પોતાના ધારાસભ્યો અને પાર્ટી કાર્યકર્તાઓને ધાર્મિક ટ્રસ્ટોની વ્યવસ્થાપક સમિતિઓમાં સામેલ કરવાની પ્રથાનો અસ્વીકાર કર્યો હતો.
જસ્ટીસ અજય રસ્તોગી અને જસ્ટીસ સીટી રવિકુમારની પીઠે શિરડીના સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટની વ્યવસ્થા સમીતી સાથે જોડાયેલા મામલાની સુનાવણીમાં આ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે જયારે રાજનીતિક દળોએ પાર્ટી લાઈનથી ઉપર ઉઠીને ભકતોના હિતમાં પુજાસ્થળોના વહીવટને મજબૂત કરવા માટે કામ કરવું જોઈએ.
સુપ્રીમે સવાલ ઉઠાવ્યો હતો કે રાજનેતાઓ કેટલાક મંદિરોને લઈને આટલા સક્રિય કેમ થઈ જાય છે અને મંદિરના મેનેજમેન્ટને પોતાના હાથમાં લેવા માંગે છે. જે પણ મેનેજમેન્ટ આપે છે તે વિભિન્ન કારણે પોતાના લોકોને તેમાં સામેલ કરે છે. પીઠે જણાવ્યું હતું કે સાંઈબાબા ટ્રસ્ટની વ્યવસ્થાપન સમિતિ, જેમાં બોમ્બે હાઈકોર્ટે 13 સપ્ટેમ્બરે એક આદેશથી ખતમ કરી દીધી હતી, જેમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના સભ્યો સામેલ હતા. મહારાષ્ટ્ર સરકાર તરફથી હજુ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ પીઠ સાથે સહમતી દર્શાવી હતી કે ધાર્મિક સ્થળોની વ્યવસ્થા સમિતિઓ રાજનીતિક જાગીર ન બની શકે.
મહારાષ્ટ્રમાં સતા પરિવર્તન આવ્યા તરફ અંગુલી નિર્દેશ કરતા પીઠે એ વાત પર જોર આપ્યુ હતું કે તેનો પ્રયાસ વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવાનો હોવો જોઈએ જેથી સાર્વજનિક ટ્રસ્ટ કે જે પૂજા સ્થળો પર વ્યવસ્થા કરે છે, તે રાજનેતાઓ અને પાર્ટી કાર્યકર્તાઓ માટે અભ્યારણ્ય ન બની જાય.

Tags: delhi - maharashtrasirdi trustsuprim court coment
Previous Post

મોદી પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જાપાન પહોચ્યા

Next Post

ભાવનગર જિલ્લો એક્ષપર્ટ હબ બને તે માટે સરકાર સાથે ચેમ્બર પ્રયત્નશીલ : દિલિપ કમાણી

aaspassdaily

aaspassdaily

Related News

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ

September 23, 2026
એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

September 23, 2026
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

September 23, 2026
Next Post
ભાવનગર જિલ્લો એક્ષપર્ટ હબ બને તે માટે સરકાર સાથે ચેમ્બર પ્રયત્નશીલ : દિલિપ કમાણી

ભાવનગર જિલ્લો એક્ષપર્ટ હબ બને તે માટે સરકાર સાથે ચેમ્બર પ્રયત્નશીલ : દિલિપ કમાણી

મેયર, ડે.મેયર, ચેરમેનની ચેમ્બર, અને કાર પર સ્ટીકર ચિપકાવી સીટી બસ સેવા મુદ્દે વોર્નિંગ

મેયર, ડે.મેયર, ચેરમેનની ચેમ્બર, અને કાર પર સ્ટીકર ચિપકાવી સીટી બસ સેવા મુદ્દે વોર્નિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In