Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તૈયારીઓ તેજ! અમિત શાહે એક બાદ એક કરી 4 બેઠકો

કમલમ ખાતે બેઠકોનો દોર: ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં હાઈવોલ્ટેજ બેઠક

aaspassdaily by aaspassdaily
2022-10-03 10:42:36
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી ગાજી રહી છે. જે ને લઈને રાજકીય પક્ષોના નેતાના ગુજરાત પ્રવાસમાં પણ મોટા પાયે ઉછાળો આવી રહ્યો છે. જેના ભાગરૂપે વધુ એક વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેવામાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકોનો દૌર જામ્યો છે. દિવસભર 4 અલગ અલગ બેઠકો યોજાઇ છે.
વિધાનસભા ચૂંટણીને લઇ ગુજરાતમાં રાજકીય ગરમાવો આવ્યો છે. ચૂંટણીના ભણકારા વચ્ચે કમલમ ખાતે બેઠકો યોજાઇ રહી છે. ત્યારે ભાજપ દ્વારા ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં 4 અલગ અલગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી પણ હાજર રહેશે. પ્રથમ બેઠકમાં પાંચ મહામંત્રીઓ સાથે ચર્ચા કરાઇ હતી. બેઠકમાં અત્યાર સુધીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં પ્રત્યેક વિધાનસભાના પેજ સમિતિ અંગે ચિતાર મેળવ્યો હતો. ઉપરાંત બીજી બેઠક કોષાધ્યક્ષ અને સહ કોષાધ્યક્ષ સાથે યોજાઇ હતી. ઉપરાંત ત્રીજી બેઠક પ્રદેશ ભાજપની કોર કમિટી સાથે યોજાઇ હતી.
આ બેઠકમાં આગામી દિવસોમાં ભાજપની ચૂંટણીલક્ષી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. તથા 2022માં ભાજપના ગ્રાઉન્ડ અંગે સમીક્ષા કરાઇ હતી. ઉપરાંત ભાજપની કોર કમિટી સાથે વર્તમાન સ્થતિ અંગે ચિતાર મેળવ્યો હતો. અંતમાં ચોથી બેઠક 182 વિધાનસભાના પ્રભારીઓ સાથે યોજાઇ હતી. તેમાં વર્તમાન પરિસ્થિતિ અને કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે PM મોદીના પ્રવાસ બાદ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગુજરાતમાં મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી રહી છે. કમલમ ખાતે બેઠકમાં વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરાઇ રહી છે તથા ચૂંટણી અને પ્રચારના મુદ્દાઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

Tags: Amit shah miting kamalamgujarat
Previous Post

લંડનમાં ગુજરાતીઓએ મનાવી નવરાત્રી, ઈંગ્લેન્ડ પોલીસ પણ ગરબામાં ઝૂમી

Next Post

CNGના ભાવ વધારા સામે રિક્ષાચાલકો 10મી ઓકટોબરે કરશે હડતાળ

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
CNGના ભાવ વધારા સામે રિક્ષાચાલકો 10મી ઓકટોબરે કરશે હડતાળ

CNGના ભાવ વધારા સામે રિક્ષાચાલકો 10મી ઓકટોબરે કરશે હડતાળ

સી વોટર સર્વે: ગુજરાતમાં કોંગ્રેસ-આપ દૂર દૂર સુધી ક્યાંય નથી

સી વોટર સર્વે: ગુજરાતમાં કોંગ્રેસ-આપ દૂર દૂર સુધી ક્યાંય નથી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.