Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હિઝાબ વિરોધ: ઈરાનમાં અત્યાર સુધીમાં 18 બાળકો સહિત 185ના મૃત્યુ

સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં સૌથી વધુ હત્યાઓ

aaspassdaily by aaspassdaily
2022-10-10 11:06:14
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈરાનમાં પોલીસ કસ્ટડીમાં વિદ્યાર્થી મહસા અમીનીના (મોત બાદ હિજાબ વિરુદ્ધ 24 દિવસથી ચાલી રહેલો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ન્યૂઝ એજન્સી રોઈટર્સના અહેવાલ અનુસાર, હિંસક પ્રદર્શનો રવિવારે પણ ચાલુ રહ્યા હતો. ન્યૂઝ એજન્સીએ એક માનવાધિકાર સમૂહને ટાંકીને કહ્યું કે અત્યાર સુધી આ પ્રદર્શનોમાં બાળકો સહિત ઓછામાં ઓછા 185 લોકો માર્યા ગયા છે.
નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સ ગ્રુપે શનિવારે કહ્યું કે ઈરાનમાં ચાલી રહેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનમાં 19 બાળકો સહિત ઓછામાં ઓછા 185 લોકો માર્યા ગયા છે. સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં સૌથી વધુ હત્યાઓ નોંધાઈ છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કુર્દિશ શહેર સાકેઝમાં શરૂ થયેલા પ્રદર્શનો હવે રાજધાની તેજરાન સહિત દેશના તમામ ભાગોમાં ફેલાઈ ગયા છે.
ઈરાની અધિકારીઓએ વિરોધ પ્રદર્શનને અમેરિકા સહિત ઈરાનના દુશ્મનોનું કાવતરું ગણાવ્યું છે. ઈરાનનો આરોપ છે કે પશ્ચિમી દેશો લોકોને હથિયારો આપીને રાજ્ય વિરુદ્ધ હિંસા કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. સરકારી મીડિયા અનુસાર, આ હિંસામાં સુરક્ષા દળોના ઓછામાં ઓછા 20 સભ્યો માર્યા ગયા છે.
ઈરાને તેના અરબી ભાષાના અલ-આલમ ટીવી પર બે ફ્રેન્ચ જાસૂસોનો વીડિયો જાહેર કર્યો છે, જેમાં પશ્ચિમી દેશો પર હિંસા માટે જવાબદાર છે. આ વીડિયોમાં ફ્રાન્સના નાગરિક સેસિલ કોહલર, 37, અને 69 વર્ષના જેકિયસ પેરિસ, દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની જવાબદારી લેતા જોવા મળે છે. આગળ વિડિયોમાં, કોહલર ફ્રેંચ જનરલ ડિરેક્ટોરેટ ફોર એક્સટર્નલ સિક્યુરિટીના એજન્ટ હોવાનું કબૂલે છે જે બ્રિટિશ MI6 અને US CIA ની સમકક્ષ છે.

Tags: Irantotal 185 death hizab protest
Previous Post

સપા નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન

Next Post

રાજ્યના કેબિનેટ મંત્રીએ વિવાદ થાય તે પહેલા જ ટ્વિટ ડિલીટ કર્યા

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
રાજ્યના કેબિનેટ મંત્રીએ વિવાદ થાય તે પહેલા જ ટ્વિટ ડિલીટ કર્યા

રાજ્યના કેબિનેટ મંત્રીએ વિવાદ થાય તે પહેલા જ ટ્વિટ ડિલીટ કર્યા

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદીઓ ઠાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.