Wednesday, September 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

વિક્ટોરિયા પાર્કમાં 69 જાતિના પતંગિયાનું સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલમાં

દેવાંશી ત્રિવેદીનું સંશોધન પત્ર આંતરરાષ્ટ્રીય જર્નલ Notulae Scientia Biologicae માં પ્રકાશિત કરાયુ

aaspassdaily by aaspassdaily
2022-10-12 11:23:23
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત સર પી. પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. આશિષ શુક્લ તથા એસોસિયેટ પ્રોફેસર ડો. પી. પી. ડોડીયાના માર્ગદર્શન હેઠળ દેવાંશી ત્રિવેદીએ શહેરના વિક્ટોરિયા પાર્ક રિઝર્વ ફોરેસ્ટમાં રહેલ પતંગિયાની જૈવવિવિધતાની નોંધણી કરતું સંશોધન પત્ર આંતરરાષ્ટ્રીય જર્નલ Notulae Scientia Biologicae માં પ્રકાશિત કરેલ છે.
આ સમગ્ર સંશોધન જાણીતા પક્ષીવિદ અને પર્યાવરણવિદ ડો. બી. એમ. પરાશાર્યની દેખરેખ હેઠળ 2018 થી 2019 દરમિયાન કરવામાં આવેલ હતી. આ સંશોધનપત્ર તૈયાર કરવામાં પ્રાણીશાસ્ત્ર વિભાગના રિસર્ચ સ્કોલર વિશાલ મકવાણાએ પણ યોગદાન આપેલ છે. ભાવનગર શહેરની મધ્યમાં આવેલ આરક્ષિત વન વિસ્તાર કે જે વિક્ટોરિયા નેચર પાર્ક તરીકે પ્રસિદ્ધ છે તેમાં 69 જાતિના પતંગિયાઓ વસવાટ અને વૃદ્ધિ કરતા નોંધાયા છે. સમગ્ર વર્ષ દરમિયાન પાંચ કુળની 45 પ્રજાતિમાં વહેંચાયેલી 69 જાતિ આ સંશોધન પત્રમાં નોંધવામાં આવી છે. સૌથી વધુ જાતિઓ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયેલ કે જે પતંગિયાના પ્રજનન અને ખોરાક માટે સૌથી વધુ અનુકૂલિત સમય સૂચિત કરે છે જ્યારે સૌથી ઓછી જાતિઓ મે મહિનામાં નોંધાયેલ કે જે પતંગિયા માટે ખોરાક ની અછત અને પ્રતિકૂળ આબોહવા સાથે સંકળાયેલ છે.

Tags: bhavnagarvictoriya park baturfly in inter national journal
Previous Post

દિવાળીએ સૌરાષ્ટ્રમાં વતન જતા પરિવારોને સાઈરન વાળા ડિજિટલ લોક ઘર પર લગાડવા સુરત પોલીસની સૂચના

Next Post

અદાણી ગ્રુપનો ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ

aaspassdaily

aaspassdaily

Related News

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!
આંતરરાષ્ટ્રીય

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!

September 9, 2025
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો

September 9, 2025
મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો
તાજા સમાચાર

મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો

September 9, 2025
Next Post
અદાણી ગ્રુપનો ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ

અદાણી ગ્રુપનો ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ

5G માં આ સમસ્યા આવતા સરકાર નારાજ

5G માં આ સમસ્યા આવતા સરકાર નારાજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.