Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિવાળીએ સૌરાષ્ટ્રમાં વતન જતા પરિવારોને સાઈરન વાળા ડિજિટલ લોક ઘર પર લગાડવા સુરત પોલીસની સૂચના

દિવાળીને લઈને પોલીસ, સોસાયટી પ્રમુખો અને વેપારીઓની મિટીંગનો દોર શરૂ

aaspassdaily by aaspassdaily
2022-10-12 11:19:19
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દિવાળીના તહેવારને લઇને સુરત પોલીસ દ્વારા હવે સોસાયટીના પ્રમુખો, રહીશો, આંગડીયા પેઢીના માલિકો, જ્વેલર્સો અને વેપારીઓને સાથે રાખીને સલામતીના ભાગરૂપે મીટીંગનું આયોજન કરાયું હતું. આ મીટીંગમાં પોલીસે કાપોદ્રા, વરાછા, સરથાણા, પુણા જેવા વિસ્તારમાં જે લોકો વતન સૌરાષ્ટ્રમાં જતા હોય છે તેઓને ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. વધારે પડતુ જોખમ હોય તેવું વસ્તુ લોકોએ પોતાની સાથે વતનમાં લઇ જઇ જાળવણી કરવા અપીલ કરી છે.
વધુમાં દિવાળી પહેલા પણ જો મોટા જોખમની આપ-લે કરવાની હોય તો પણ બે થી વધુ વ્યક્તિ અને ખાસ કરીને ફોરવ્લીલરનો ઉપયોગ કરવા સૂચના અપાઇ હતી. જે સોસાયટીમાં 50 ટકાથી વધુ એટલે કે અડધી સોસાયટી ખાલી હોય તેવી સોસાયટીમાં પોલીસ દ્વારા વધારે પેટ્રોલીંગ કરાશે. આ ઉપરાંત પોલીસે આવી સોસાયટીમાં દિવસપાળીમાં પણ વોચમેન રાખવાની અપીલ કરી હતી. સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન બાદ વરાછા, કાપોદ્રા, પુણા અને સરથાણા વિસ્તારના રહીશો દ્વારા પોલીસની સાથે રાખીને મીટીંગોનું આયોજન કરી રહ્યા છે.

Advertisement

CCTV કેમેરાથી ચોર પર નજર રખાશે, ફોન પર નોટિફિકેશન મળશે​​​​​​​
​​​​​​​નાનપુરા ટીમલીયાવાડ પાસે સીસીટીવી કેમેરાનો વેપાર કરતા વેપારીએ જણાવ્યું કે, 4જી અને 5જી ટેકનોલોજી વિકસી છે. આ ટેકનોલોજીથી લોકો પોતાના ઘરને સુરક્ષિત રાખી છે. નવી ટેકનોલોજી વાળા સીસીટીવી કેમેરા વિકસ્યા છે કે જેના દ્વારા કોઇપણ વ્યક્તિ ઘરની આજુબાજુ 2થી 3 વાર રાઉન્ડ મારીને તપાસ કરે તોપણ મકાન માલિકના ફોનમાં નોટીફિકેશન આવી જાય છે અને ખબર પડી જાય છે.

Tags: POlice instruction for digital locksurat
Previous Post

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ બનશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Next Post

વિક્ટોરિયા પાર્કમાં 69 જાતિના પતંગિયાનું સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલમાં

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
વિક્ટોરિયા પાર્કમાં 69 જાતિના પતંગિયાનું સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલમાં

વિક્ટોરિયા પાર્કમાં 69 જાતિના પતંગિયાનું સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલમાં

અદાણી ગ્રુપનો ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ

અદાણી ગ્રુપનો ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.