Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પેપર લીક ! BBA-B.Comની પરીક્ષાના પેપર થયા વાયરલ, રાતોરાત બનાવ્યું નવું પ્રશ્નપત્ર

આજની આ પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રદ કરવામાં આવે તેવી સંભાવના

aaspassdaily by aaspassdaily
2022-10-13 10:50:13
in તાજા સમાચાર, રાજકોટ
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ફરીથી પેપર લીકકાંડ સામે આવ્યો છે. સેમેસ્ટર-5ની બીબીએ અને બી.કોમ.ની તા. 13 ઓક્ટોબરે એટલે આજે થનારી પરીક્ષાના બે પેપર લીક થયાનું સામે આવ્યું છે. જોકે, આની જાણ થતા જ આ પરીક્ષા કેન્સલ ન કરવી પડે તેથી રાતોરાત પ્રશ્નપત્ર ફરી બનાવડાવ્યું હતુ. પરીક્ષાના એક દિવસ પહેલા જ પરીક્ષાની કોપી વાયરલ થઇ ગઇ હતી. આજની આ પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રદ કરવામાં આવે તેવી સંભાવના છે. આ બંને પ્રશ્નપત્રનો સમય સવારે આઠ વાગ્યાનો છે. જોકે, આ પહેલા પરીક્ષા રદ થઇ શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.
તાજેતરમાં અગાઉથી જૂની પુરવણીમાં જવાબો લખી હોમિયોપેથીમાં પાસ કરાવી દેવાનું કૌભાંડ સામે આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝામ ડીસિપ્લીનરી કમિટી દ્વારા પરીક્ષા પહેલા જ ઘરે પુરવણી લખી આવનારા વિદ્યાર્થીને ચાર વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ઓગસ્ટ-2022માં લેવાયેલી બીએચએમએસ થર્ડ યરની પરીક્ષામાં એક વિદ્યાર્થી ઘેરથી જ પુરવણી લખીને પરીક્ષા આપવા આવતા પકડાયો હતો. સમગ્ર કિસ્સો એક મહિના અગાઉ બન્યો હોવા છતાં યુનિવર્સિટીએ દબાવી દીધું હતું. પરંતુ ઈડીએસીની મિટિંગમાં સિન્ડિકેટના સવાલ બાદ આ મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. સિન્ડિકેટ સભ્ય કલાધર આર્ય ફરિયાદ કરવા અનેક રજૂઆત કરી હતી તે છતાં આ અંગે આજ દિવસ સુધી કોઇએ ફરિયાદ કરી નથી. બીએચએમએસ થર્ડ યરનો વિદ્યાર્થી લીંબાસિયા મયૂર બેઠક નં. 30171 ઘેરથી પુરવણી નં. 0042272 લઈને આવ્યો હતો અને પકડાયો હતો. હિયરિંગમાં તેણે સુપરવાઈઝરે પુરવણી આપી હોવાનું કબૂલ્યું હતું.

Tags: pepar lickRajkotsaurashtra univercity
Previous Post

ગુજરાત ગૌરવ યાત્રા દ્વારા 5,734 કિમીનું અંતર કાપવામાં આવશે

Next Post

પૂરથી બચીને ઘરે જઈ રહેલા લોકોને આગ ભરખી ગઈ, 17નાં મોત

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
પૂરથી બચીને ઘરે જઈ રહેલા લોકોને આગ ભરખી ગઈ, 17નાં મોત

પૂરથી બચીને ઘરે જઈ રહેલા લોકોને આગ ભરખી ગઈ, 17નાં મોત

23 IAS અધિકારીઓ બાદ હવે સિનિયર IPSની ટ્રાન્સફરનો તખતો તૈયાર

23 IAS અધિકારીઓ બાદ હવે સિનિયર IPSની ટ્રાન્સફરનો તખતો તૈયાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.