Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી પોલીસે ઝડપ્યો 143 કિલો ચાંદીનો જથ્થો

એકની ધરપકડ: 9 પેકેટમાં ચાંદી UPથી ગુજરાત ઘુસાડવામાં આવતી હતી

aaspassdaily by aaspassdaily
2022-10-14 10:54:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતી ચાંદીની તસ્કરીનો પર્દાફાશ થયો છે. ગુજરાત -રાજસ્થાન બોર્ડર પર આવેલી માવલ ચોકી પર રિક્કો પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરતા 143 કિલો ગેરકાયદેસર ચાંદીનો જથ્થો ઝડપ્યો છે. ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી પોલીસને અંદાજે 143 કિલો ચાંદી મળી આવી છે. લગભગ 9 નાના-મોટા પેકેટમાં ચાંદી ઉતરપ્રદેશથી ગુજરાત લઈ જવામાં આવતી હતી.
સામાન્યત: ગુજરાત-રાજસ્થાનની પોલીસને ચેકીંગ દરમ્યાન અનેકવાર ગેરકાયદેસર વસ્તુઓ હાથ લાગતી હોય છે. ત્યારે ગઇકાલે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા પહેલા એક ખાનગી બસમાંથી રિક્કો પોલીસને 143 કિલો ને 264 ગ્રામ ચાંદી હાથ લાગી હતી. જેની કિંમત 86 લાખ રૂપિયા છે.
બસની સીટ નીચે 143 કિલો ચાંદીને છુપાવી ગુજરાતમાં લાવવાની કોશિશને પોલીસે નાકામ કરી એક વ્યક્તિની અટકાયત કરી હતી. હાલમાં આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે બસમાં સવાર અન્ય મુસાફરોને બીજા વાહનની સુવિધા કરીને મોકલી દેવાયા હતા. આથી, પોલીસે 143 કિલો ચાંદી સાથે બસને કબ્જે કરી લીધી હતી. આ બસ ઉત્તર પ્રદેશથી ગુજરાત જતી હોવાનું જાણવા મળ્યું હતું.

Tags: 143 kg silver recover in busgujarat rajastahan border
Previous Post

મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની સૂચનાથી હડકંપ

Next Post

અમેરિકાનું નોર્થ કેરોલિના ગોળીબારથી હચમચી ઉઠ્યું, 5 લોકોના મોત

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
અમેરિકાનું નોર્થ કેરોલિના ગોળીબારથી હચમચી ઉઠ્યું, 5 લોકોના મોત

અમેરિકાનું નોર્થ કેરોલિના ગોળીબારથી હચમચી ઉઠ્યું, 5 લોકોના મોત

અબ્દુલ લતીફ રાશિદ બન્યાં ઈરાકના નવા રાષ્ટ્રપતિ

અબ્દુલ લતીફ રાશિદ બન્યાં ઈરાકના નવા રાષ્ટ્રપતિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.