Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીનું ઢીમ ઢાળી દીધું : જેસર તાલુકાના ભાણવડીયા ગામનો બનાવ

મજુરી કામે જતી યુવતીને રસ્તામાં જ આંતરી લોખંડના પાઇપ વડે ફટકારી હત્યા કરી યુવાન ફરાર, જેસર પંથકમાં ટૂંક સમયમાં જ બીજી હત્યાથી ચકચાર

aaspassdaily by aaspassdaily
2022-10-15 13:05:20
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

જેસર તાલુકાના ભાણવડીયા ગામે આજે સવારે મજુરી કામે જતી યુવતી પર એકતરફી પ્રેમમાં પાગલ ગામના જ યુવાને રસ્તામાં જ આંતરી લોખંડના પાઇપ ફટકારી હત્યા કરી નાસી છુટ્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. ટૂંક સમયમાં જ જેસર તાલુકામાં બીજી હત્યા થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.


બનાવ અંગે સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ જેસર તાલુકાના ભાણવડીયા ગામે રહેતી ચંદ્રિકાબેન મનુભાઇ ગોહેલ (ઉ.વ.૨૩) તથા તેની સાથે ચારેક યુવતીઓ આજે સવારે તેઓના ઘરેથી મજુરી કામે જવા નીકળી હતી ત્યારે રસ્તામાં જ અશ્વીન ચુડાસમા નામનો ગામનો જ યુવાન ચંદ્રિકાના એકતરફી પ્રેમમાં પાગલ હોય તેણે યુવતીઓનો રસ્તો આંતરી તેની પાસે રહેલ લોખંડના પાઇપ વડે યુવતીઓને મારવા લાગેલ આથી બે યુવતીઓને ઇજા થઇ હતી. જ્યારે ચંદ્રિકાને માથાના તથા છાતીના ભાગે લોખંડના પાઇપ ફટકારી હત્યા કરી નાસી છુટ્યો હતો. યુવતીઓ પર થયેલા અચાનક હુમલાથી તેઓ ડઘાઇ ગઇ હતી. બનાવ અંગે તુરંત જ ગ્રામજનોને જાણ થતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં.


આ અંગે પોલીસને જાણ કરાતા મોટા ખુંટવડા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો તૈયાર કરી યુવતીની લાશને પી.એમ. અર્થે મહુવા હોસ્પિટલ ખસેડાઇ હતી. બનાવ અંગે મૃતક યુવતીની સાથે રહેલી અન્ય યુવતીઓએ ઘટના અંગેનું મીડિયા સમક્ષ વર્ણન કર્યું હતું અને અશ્વીન નામનો શખ્સ છેલ્લા કેટલાય દિવસથી ટોર્ચર કરતો હોવાનું પણ જણાવ્યું હતું. આ અંગે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Tags: bhanvadiyajesaryuvati hatya
Previous Post

પાકિસ્તાનમાં હોસ્પિટલની છત પરથી 500 મૃતદેહો મળ્યા

Next Post

માર્કેટિંગ યાર્ડ પાસે અતુલ લોડીંગ રીક્ષાને કારે ટક્કર મારતા એકનું મોત

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
નાની ખોડિયાર મંદિર પાસે કાર અડફેટે વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા

માર્કેટિંગ યાર્ડ પાસે અતુલ લોડીંગ રીક્ષાને કારે ટક્કર મારતા એકનું મોત

CGST ભાવનગરને મળ્યા રેગ્યુલર કમિશનર, હવે કાર્યવાહી તેજ બનશે

CGST ભાવનગરને મળ્યા રેગ્યુલર કમિશનર, હવે કાર્યવાહી તેજ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.