ભારતીયનો દબદબો દિવસેને દિવસે વધી રહ્યો છે. બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે જેમનું નામ સામે આવ્યું છે તેઓ ઋષિ સુનક મુળ ભારતીય છે. સુનકે ભારત સાથે સારી એવી મિત્રતા ધરાવે છે. જેનાથી ભારત અને બ્રિટનના સંબંધો વધુ મજબુત બનશે. પ્રાપ્ત માહિતી અનુસાર ઋષિ સુનક ભારત સાથે સારા સંબંધો રાખ્યા છે જેથી PM બન્યા બાદ પણ સંબંધોમાં વધારો સારા થશે જેનાથી પરસ્પર બંન્ને દેશોને લાભદાયી સાબિત થશે
વર્ષ 2015માં પ્રથમ વાર સંસદ બન્યા હતા, 2017માં બીજી વખત પણ બાજીમારી ગયા હતા. તેઓ થેરેસા સરકારમાં પ્રથમ વખત મંત્રી વર્ષ 2018માં બન્યા હતાં. સાંસદ દોરમાં તેઓ ત્રીજી વાર વર્ષ 2019માં બન્યા હતાં. તેમજ તેઓ 2019માં જોન્સન સરકારમાં મંત્રી પણ રહ્યાં છે. વર્ષ 2019માં નાણાં મંત્રી રહ્યાં તો વર્ષ 2022માં PM પણ બન્યા છે.