Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બપોરે 1 વાગે whatsappનું સર્વર ક્રેશ

whatsapp થી મેસેજ મોકલવાનું તથા સ્ટેટસ દેખાવાનું અચાનક થયું બંધ

aaspassdaily by aaspassdaily
2022-10-25 13:24:44
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

આજે મંગળવારે બપોરે 1:00 વાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ whatsapp નું સર્વર અચાનક ડાઉન થઈ જતા કે ક્રેશ થઈ જતા તમામ whatsapp યુઝર્સ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ સમયે whatsapp ના મેસેજ મોકલવાનું પણ બંધ થઈ ગયું હતું તો લાસ્ટ સીન સ્ટેટસ વિગેરે પણ દેખાતા બંધ થઈ ગયા હતા.

આ અંગેના સમાચાર ટીવી ચેનલમાં પણ બ્રેકિંગ ન્યુઝ તરીકે ચમકવા લાગ્યા હતા જોકે whatsapp જ બંધ હોય આવી મુશ્કેલી સર્જાયા અંગે લોકો એકબીજા સુધી આ સંદેશો મોકલવામાં પણ મુશ્કેલી અનુભવતા હતા આખરે instagram,  facebook સહિતના માધ્યમ દ્વારા લોકો એકબીજાને જાણ કરવા લાગ્યા હતા.

Tags: whats app
Previous Post

ભાવનગર વૃધ્ધશ્રમમા રાધા-કૃષ્ણની રંગોળી બનાવાઇ

Next Post

મહારાષ્ટ્રમાં શિંદે સરકાર પર સંકટના વાદળો ઘેરાયા

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post

મહારાષ્ટ્રમાં શિંદે સરકાર પર સંકટના વાદળો ઘેરાયા

રશિયાએ યુક્રેનનાં ચાર ભાગોને રશિયામાં સામેલ કરવાની કરી ઘોષણા

પુતિનના પગલાંથી વિશ્વભરના દેશોમાં હડકંપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.