Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહારાષ્ટ્રમાં શિંદે સરકાર પર સંકટના વાદળો ઘેરાયા

શિંદેના બે સમર્થકો રવિ રાણા અને બચ્ચુ કડુ વચ્ચે તણાવ 

aaspassdaily by aaspassdaily
2022-10-27 10:09:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. શિંદેના બે સમર્થકો રવિ રાણા અને બચ્ચુ કડુ વચ્ચે તણાવ ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કડુ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, તેઓ ટૂંક સમયમાં ‘નિર્ણય’ લઈ શકે છે. તેમજ એવા સમાચાર છે કે તે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે.

બડનેરાના અપક્ષ ધારાસભ્ય રાણા દાવો કરી રહ્યા છે કે, પ્રહાર જનશક્તિ પાર્ટી (PJP)ના કડુએ શિંદેને સમર્થન આપવા માટે પૈસા લીધા છે. હવે કડુએ ચેતવણી આપી છે કે, જો સીએમ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ રાણાના આરોપો પર જવાબ નહીં આપે અથવા સાબિત નહીં કરે તો તેઓ અન્ય 8 ધારાસભ્યો સાથે મળીને નિર્ણય લેશે.

આ સાથે કડુએ કહ્યું હતું કે, “તે અંગત હુમલાઓ કરીને દાવો કરી રહ્યો છે કે હું પૈસા લઈને ગુવાહાટી ગયો હતો. માત્ર હું જ ગુવાહાટી ગયો ન હતો, 50 વધુ ધારાસભ્યો હતા. શિંદે અને ફડણવીસે આ મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે જો તમને સમર્થન આપવા બદલ તમારા જ સમર્થક ધારાસભ્ય વતી આવા પ્રશ્નો ઉઠાવવામાં આવે છે તો તે દુર્ભાગ્યપૂર્ણ છે.

તો વળી કડુએ દાવો કર્યો છે કે, આના દ્વારા માત્ર તેમની જ નહીં પરંતુ શિંદે અને ફડણવીસની છબીને બદનામ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, ‘માત્ર મારી છબી કલંકિત નથી થઈ રહી, લોકો પૂછશે કે મને સીએમ અને ડેપ્યુટી સીએમએ કેટલા પૈસા આપ્યા. વિકાસના મુદ્દે શિંદે સાથે 50 ધારાસભ્યો જોડાયેલા હતા અને તે એવો સવાલ ઉઠાવી રહ્યા છે કે, અમે જોડાવા માટે પૈસા લીધા હતા. આ અંગે સ્પષ્ટતા કરવી જરૂરી છે. જો તેમ નહીં થાય તો 1 નવેમ્બર સુધીમાં અમે અલગ નિર્ણય લઈશું.

Tags: Maharashtrashinde
Previous Post

બપોરે 1 વાગે whatsappનું સર્વર ક્રેશ

Next Post

પુતિનના પગલાંથી વિશ્વભરના દેશોમાં હડકંપ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
રશિયાએ યુક્રેનનાં ચાર ભાગોને રશિયામાં સામેલ કરવાની કરી ઘોષણા

પુતિનના પગલાંથી વિશ્વભરના દેશોમાં હડકંપ

ભાજપમાંથી ટિકિટ માંગતા કાર્યકરોનો મેળો જામ્યો

ભાજપમાંથી ટિકિટ માંગતા કાર્યકરોનો મેળો જામ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.