Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મોરબી દુર્ઘટના : દિવંગતોને ટાઉનહૉલ તથા જિલ્લા પંચાયત ખાતે શ્રદ્ધાંજલિ અપાઇ, સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો

aaspassdaily by aaspassdaily
2022-11-02 14:03:21
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાવનગરના મોતીબાગ ટાઉનહૉલ ખાતે મહાનગરપાલિકા દ્વારા પ્રાર્થનાસભા યોજી રામધૂન અને ભજનોની પ્રસ્તુતિ સાથે દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ જિલ્લા પંચાયતના સભાગૃહ ખાતે પ્રમુખ ભરતસિંહ અને ડીડીઓના નેતૃત્વમાં શ્રધ્ધાંજલિ સભા યોજાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી દુર્ઘટનાના દિવંગતોના શોકમાં આજરોજ ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને શોકનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે ત્યારે ભાવનગરની સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો હતો.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના જુદા જુદા ૧૩ વોર્ડમાં મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ટાઉનહોલ ખાતે રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી વાઘાણી, સાંસદ શિયાળ, મેયર કીર્તિબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, જિલ્લા કલેકટર પારેખ, કમિશનર ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટર બી.જે.પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags: bhavnagarmorbi divangar shradhdhanjali
Previous Post

ઇસ્કોન ક્લબ સાથે થયેલા ફોર્ડ બાદ સાયબર ક્રાઇમ પ્રત્યે હોટેલ એસો. થયું જાગૃત

Next Post

ભાવ. પશ્ચિમ બેઠકમાં ચૂંટણી જંગ બનશે રોચક !

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
મત ટકાવારી વધારવા ચૂંટણી પંચએ બનાવ્યો પ્લાન

ભાવ. પશ્ચિમ બેઠકમાં ચૂંટણી જંગ બનશે રોચક !

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

રંઘોળામાં જવેલર્સની દુકાનમાં ડબ્બા ટ્રેડિંગનો કારોબાર કરતા બે ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.