Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મધ્યપ્રદેશના બેતુલમાં અકસ્માત સર્જાતા 11 લોકોના ઘટનાસ્થળે મોત

કારમાં બેઠેલા મોટાભાગના લોકોનો મોત નિપજ્યા

aaspassdaily by aaspassdaily
2022-11-04 11:25:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મધ્યપ્રદેશના બેતુલના ઝાલ્લર પોલીસ સ્ટેશન પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. અહીં બસ અને કાર વચ્ચે અકસ્માત થતા 11 લોકોના મોત થયા છે. એક ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બેતુલના એસપી સિમલા પ્રસાદે આ અકસ્માતની માહિતી આપી છે. ઘટનાની જાણ થતા ઝાલર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને વાહનોનો કબજો મેળવ્યો હતો. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.દુર્ઘટના વિશે માહિતી આપતા બેતુલના એસપી સિમલા પ્રસાદે કહ્યું કે ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત કાર્ય શરૂ કર્યું.
પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત મામલે એસપીએ કહ્યું કે મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. કારમાં બેઠેલા મોટાભાગના લોકોનો મોત નિપજ્યા છે.
‌

Tags: 11 death in accidentbetulMP
Previous Post

મોરબી હોનારત મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર સસ્પેન્ડ

Next Post

સુરત પોલીસે 79 લાખના MD ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપ્યો

aaspassdaily

aaspassdaily

Related News

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
નૌકાદળમાં સામેલ થશે અત્યાધુનિક યુદ્ધ જહાજ, બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો શિકાર
તાજા સમાચાર

નૌકાદળમાં સામેલ થશે અત્યાધુનિક યુદ્ધ જહાજ, બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો શિકાર

July 2, 2025
ગાઝામાં બે મહિનામાં કરાવીશું સીઝફાયર: ટ્રમ્પનો ફરી મોટો દાવો
આંતરરાષ્ટ્રીય

ગાઝામાં બે મહિનામાં કરાવીશું સીઝફાયર: ટ્રમ્પનો ફરી મોટો દાવો

July 2, 2025
Next Post
સુરત પોલીસે 79 લાખના MD ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપ્યો

સુરત પોલીસે 79 લાખના MD ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપ્યો

ગુજરાતમાં આચારસંહિતા લાગુ

ગુજરાતમાં આચારસંહિતા લાગુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.