Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહુવા બેઠક પર કનુભાઈ કળસરિયા કોંગ્રેસના ઉમેદવાર

તળાજા બેઠક પર કનુભાઈ બારૈયા અને ભાવનગર પશ્ચિમમાં કેકે ગોહિલ નિશ્ર્ચિત, નામ જાહેર બાકી   

aaspassdaily by aaspassdaily
2022-11-05 06:55:17
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

મહુવા બેઠક પર કનુભાઈ કળસરિયા કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા છે તો તળાજા બેઠક પર કનુભાઈ બારૈયા અને ભાવનગર પશ્ચિમમાં કેકે ગોહિલ નિશ્ર્ચિત છે જો કે નામ જાહેર કરવાના બાકી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર- પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. કોંગ્રેસે ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. કોંગ્રેસે કેટલીક બેઠકો માટે મંથન પણ કરી લીધો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે પ્રથમ યાદી કરી જાહેર કરી છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં છે.

આ યાદીમાં ભાવનગર જિલ્લામાં મહુવા બેઠક પર કનુભાઈ કળસરિયાને ટીકીટ આપી છે. આ ઉપરાંત યાદીમાં જાહેર નથી કરાયુ પરંતુ તળાજા બેઠક પર ધારાસભ્ય કનુભાઈ બારૈયાને ફરી મેદાનમાં ઉતારવાના છે. આ ઉપરાંત ભાવનગર પશ્ર્ચિમમાં કે.કે. ગોહિલ – (વરતેજ) ફાઈનલ છે. આમ કોંગ્રેસ ભાવનગર જિલ્લામાં બે કનુભાઈ સહિત ત્રણ ‘ક’ને લડાવવાની છે. આ ઉપરાંત ભાવનગર પૂર્વમાં બળદેવભાઈ સોલંકી નિશ્ર્ચિત માનવામાં આવે છે અને ગારીયાધાર બેઠક પર મનુભાઈ ચાવડાને મેદાનમાં ઉતારવાની તૈયારી છે.

કઈ બેઠક પર કોણ ઉમેદવાર જાહેર 

ગાંધીનગર દક્ષિણ હિમાંશુ પટેલ

ખેરાલુ મુકેશ દેસાઈ

અંજાર રમેશ ડાંગર

ગાંધીધામ ભરત સોલંકી

ડીસા સંજય રબારી

પોરબંદર અર્જૂન મોઢવાડિયા

એલિસબ્રિજ ભીખુભાઈ દવે

સયાજીગંજ અમી રાવત

કડી પ્રવિણ પરમાર

હિંમતનગર કમલેશ પટેલ

ઈડર રમાભાઈ સોલંકી

ઘાટલોડિયા અમિબેન યાજ્ઞિક

અમરાઈવાડી ધર્મેન્દ્ર પટેલ

દસક્રોઈ ઉમેદી ઝાલા

રાજકોટ દક્ષિણ બેઠક હિતેશ વોરા

રાજકોટ ગ્રામ્ય સુરેશ ભટવાર

જસદણ ભોલાભાઈ ગોહિલ

લીમખેડા રમેશભાઈ ગુંડીયા

જામનગર ઉત્તર બિપેન્દ્રસિંહ જાડેજા

કુતિયાણા નાથાભાઈ ઓડેદરા

માણાવદર અરવિંદ લાડાણી

મહુવા કનુભાઈ કલસરિયા

નડિયાદ બેઠક ધ્રુવલ પટેલ

મોરવાહડ બેઠક સ્નેહલતાબેન ખાંટ

ફતેપુરા બેઠક રઘુ મચાર

ઝાલોદ મિતેશ ગરાસીયા

સંખેડા ધીરુભાઈ ભીલ

અકોટા બેઠક ઋત્વિક જોશી

રાવપુરા સંજય પટેલ

માંજલપુર ડૉ.તસ્વિનસિંહ

ઓલપાડ દર્શન નાયક

કામરેજ નિલેશ કુંભાણી

વરાછા રોડ પ્રફુલ તોગડિયા

કતારગામ કલ્પેશ વરિયા

સુરત પશ્ચિમ સંજય પટવા

બારડોલી પન્નાબેન પટેલ

મહુવા હેમાંગીની ગરાસીયા

 

ડાંગ મુકેશ પટેલ

જલાલપોર રણજીત પંચાલ

ગણદેવી બેઠક શંકરભાઈ પટેલ

પારડી જયેશ્રી પટેલ

કપરાડા વસંત પટેલ

ઉમરગામ નરેશ વલ્વી

Tags: bhavanagarelectionnews
Previous Post

વ્હીલચેર પર બેસીને પલભરમાં આર્ટ દોરી બતાવનાર 12 વર્ષનો અયાન લડી રહ્યો છે ડયુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સામે

Next Post

1992-93ના મુંબઈ રમખાણોમાં ગુમ થયેલા લોકો સંબંધિત રિપોર્ટ સબમિટ કરો

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
માત્ર શંકાના આધારે આરોપીને દોષિત સાબિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

1992-93ના મુંબઈ રમખાણોમાં ગુમ થયેલા લોકો સંબંધિત રિપોર્ટ સબમિટ કરો

આઝાદ ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું નિધન

આઝાદ ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.