Saturday, May 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

9 નવેમ્બરે ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર

કેન્દ્રીય સંસદીય બોર્ડ દ્વારા યાદી બનાવવામાં આવશે અને દિલ્હીથી નામોની જાહેરાત કરવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2022-11-08 11:02:09
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભાજપે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતના મુખ્યમંત્રી અને સીઆર પાટીલ દિલ્હી પહોંચી ગયા છે. જેઓ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજરી આપશે અને આગામી 3 દિવસ સુધી ઉમેદવારોના નામ પર મંથન કરશે અને ત્યારપછી કેન્દ્રીય સંસદીય બોર્ડ દ્વારા યાદી બનાવવામાં આવશે અને દિલ્હીથી નામોની જાહેરાત કરવામાં આવશે.
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે જેમાં બે તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મતદાન થશે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં ભાજપ પક્ષના ઉમેદવાર કોણ હશે તે બહાર આવશે. સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આવતીકાલથી દિલ્હીમાં બે દિવસ સુધી ચાલુ રહેશે. આ બેઠક બાદ ભાજપ પક્ષ 9 નવેમ્બરે ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પાર્લામેન્ટ્રી બોર્ડે 5 નામોની યાદી દિલ્હીને મોકલી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આમાંથી એક પર તેમના નામની મહોર લગાવશે. સુત્રો જણાવી રહ્યા છે કે ભાજપ પક્ષમાં ક્યા ઉમેદવારને લોટરી લાગશે તે 9 નવેમ્બરે જાણી શકાશે.

Tags: BJP first list tomorrowgujarat
Previous Post

રસ્તો બન્યો કે ન બન્યો એમાં પડ્યા વગર મત આપવા અપીલ કરૂ છું- નૌતમ સ્વામી

Next Post

હિમાચલ ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો, 26 નેતાઓ હાથ છોડીને ભાજપમાં જોડાયા

aaspassdaily

aaspassdaily

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
હિમાચલ ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો, 26 નેતાઓ હાથ છોડીને ભાજપમાં જોડાયા

હિમાચલ ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો, 26 નેતાઓ હાથ છોડીને ભાજપમાં જોડાયા

નવી રાજકીય પાર્ટી “પ્રજા વિજય પક્ષ” સ્થાપશે પૂર્વ ડીજીપી વણઝારા

નવી રાજકીય પાર્ટી "પ્રજા વિજય પક્ષ" સ્થાપશે પૂર્વ ડીજીપી વણઝારા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.