Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં ૧૩ નવેમ્બરે હેપ્પી સ્ટ્રીટઃ રવિવારે જલસો

સ્મોલ વન્ડર અને એકતા’સ ક્લોઝેટ દ્વારા ગીત સંગીત મ્યુઝીક સાથે નાચ-ગાનની ધૂન મચશે

aaspassdaily by aaspassdaily
2022-11-11 12:35:17
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

કોરોના કાળના બે વર્ષ બાદ ફરી એકવાર ભાવનગરમાં દિવ્ય ભાસ્કર ગૃપના સૌરાષ્ટ્ર સમાચારની મીડીયા પાર્ટનરશીપ સાથે સ્મોલ વન્ડર અને એકતા’સ ક્લોઝેટ દ્વારા તા.૧૩ નવેમ્બરે આતાભાઇ ચોક ખાતે હેપી સ્ટ્રીટનું આયોજન કરાયેલ છે.

ટાઇટલ સ્પોન્સર સિલ્વર બેલ્સ હાઇસ્કૂલ, પાવર્ડ બાય HCG હોસ્પિટલ , જાની ડેન્ટલ કેર, હોટેલ સરોવર પોટ્રીકો, શ્રીજી રેસ્ટોરન્ટ, બોમ્બે કુલ્ફી, ભાવનગર હેરીટેજ, ઇનટેચ, વાય આઇ ભાવનગર, એપ્રોચ, અનવિલ ફાઉન્ડેશન, ધ્રુવાસ હેલ્થ એન્ડ કેમિકલ કોસ્મેટીક, પ્લમ ધ ગૌરમેટ સ્ટોર, ઇનર વ્હિલ કલબ ઓફ ભાવનગર ડિસ્ટ્રીક્ટ, પંકજ જાેશી કેરીયર ઇન્સ્ટીટ્યુટ, સાયન્સ સીટી- ભાવનગર, ભાવનગર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન, ફીલ ધ બીટ (ભાવેશ ડાન્સ), ટીઆઇઇ ભાવનગર પ્રી સ્કુલ એસોસીએશન, ભાવનગર બ્લડબેંક, રેડક્રોસ, આઇ ભાવનગર, અને ચેલેંજીસ સ્ટોર, હાવી. કંપની (રોબોટિક ટોઈ સ્ટોર), કોસ્મોસ કમ્પ્યુટર, ક્ષિતિજ આર્ટ સહિતની સંસ્થાઓ આ આયોજનમાં સહભાગી બની છે. આ અંગે માહિતી આપતા સમગ્ર કાર્યક્રમના મુખ્ય આયોજક સ્મોલ વન્ડર્સના હર્ષા રામૈયા અને એકતા ક્લોઝેટના એકતા શાહે જણાવ્યું હતું કે, સમગ્ર કાર્યક્રમનું સંચાલન એવોર્ડ વિજેતા પુનિત પુરોહિત કરશે તો ઝુંબા ડાન્સ ઝીન મુશ્કાન લાકડીયા દ્વારા કરાવવામાં આવશે. આ કાર્યક્રમ ૧૩ નવેમ્બરે સવારે ૬ થી ૯ આતાભાઇ ચોક ખાતે આ હેપી સ્ટ્રીટનું આયોજન કરાયું છે. ભાવનગર કોલિંગ ચિલ્ડ્રન્સ -ડે ફેસ્ટ સાથે આ હેપી સ્ટ્રીટમાં ગીત, સંગીત, નૃત્ય, એરોબિક તથા ગેમ્સ સહિતની એક્ટિવીટી કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી કવિરાજ દ્વારા કરવામાં આવશે.
આ ઉપરાંત ભાવનગર કલેક્ટર ઓફિસ, ભાવનગર કોર્પોરેશન તથા ભાવનગર પોલીસ તંત્ર તરફથી પણ સહયોગી સાંપડીરહ્યો છે.

 

 

Tags: bhavnagarhappy streetsunday
Previous Post

મહુવામાથી કોગ્રેસના કનુભાઇ કળસરીયા સહિત ભાવનગર જિલ્લાની ૭ બેઠક માટે ગુરુવારે ૧૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

Next Post

અમદાવાદ એસજીવીપી ક્રિકેટ ટૂર્નામેન્ટ : અંડર-૧૨ની મેચમાં ભાવનગર ક્રિકેટ એકેડમી ફાઇનલમાં

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
અમદાવાદ એસજીવીપી ક્રિકેટ ટૂર્નામેન્ટ : અંડર-૧૨ની મેચમાં ભાવનગર ક્રિકેટ એકેડમી ફાઇનલમાં

અમદાવાદ એસજીવીપી ક્રિકેટ ટૂર્નામેન્ટ : અંડર-૧૨ની મેચમાં ભાવનગર ક્રિકેટ એકેડમી ફાઇનલમાં

ગ્રીનસીટી દ્વારા ૪૧ વૃક્ષોનું વૃક્ષારોપણ

ગ્રીનસીટી દ્વારા ૪૧ વૃક્ષોનું વૃક્ષારોપણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.