Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતની ચૂંટણી માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની 700 કંપનીઓ ઉતારવામાં આવી

aaspassdaily by aaspassdaily
2022-11-12 10:40:37
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવવાની 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થવાનું છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ છે ત્યારે હાલ ઉમેદવારના નામની યાદી જાહેર કરવામાં આ વી રહી છે, લગભગ એકાદ દિવસમાં સંપૂર્ણ યાદી જાહેર થઇ જશે, ચૂંટણી પંચના નોટિફેકેશન પ્રમાણે પ્રથમ તબક્કાના ફોર્મ પણ ભરાવવાનું ચાલુ થઇ ગયું છે.આ ચૂંટણી પર ચાંપતો બંદોબસ્ત રાખવા અને કોઇ અકલ્પીય ઘટના ન ઘટે તે માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ 700 કંપનીઓ ઉતારવામાં આવી છે.
ગુજરાતની ચૂંટણી માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની 700 જેટલી કંપનીઓ તૈનાત કરવામાં આવશે. આ કંપનીઓમાં અર્ધલશ્કરી દળના 70,000 જવાનો ગુજરાતની ચૂંટણી માટે તૈનાત કરવામાં આવશે. આ કંપનીઓમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ , સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ , ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને અન્ય CAPFની 150 કંપનીઓ ચૂંટણી પર બાજ નજર રાખશે.CAPFની કુલ 162 કંપનીઓ પહેલેથી જ તૈનાત કરવામાં આવી છે અને બાકીના દળોને આ મહિનાના ત્રીજા સપ્તાહ સુધીમાં તૈનાત કરવામાં આવશે.

Tags: central aarmed policeelection dutygujarat
Previous Post

હિમાચલ પ્રદેશમાં 68 વિધાનસભા બેઠક માટે આજે મતદાન

Next Post

અટારી બોર્ડર પર 2000 વર્ષ જૂની બુદ્ધ પ્રતિમા જપ્ત કરાઇ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
અટારી બોર્ડર પર 2000 વર્ષ જૂની બુદ્ધ પ્રતિમા જપ્ત કરાઇ

અટારી બોર્ડર પર 2000 વર્ષ જૂની બુદ્ધ પ્રતિમા જપ્ત કરાઇ

BJP પાર્લામેન્ટરી બોર્ડમાં આજે ભાવનગરની 7 બેઠકોના ઉમેદવાર નક્કી થશે!

મહુવા,ગઢડા અને બોટાદ બેઠકમાં ટિકિટ ફાળવણીને લઈ ભાજપમાં ભડકો, સંગઠનનું અકળ મૌન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.